મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#DR
પ્રોટીનથી ભરપૂર હેલ્ધી આ દાળમાં મેં 7 પ્રકારની દાળ નું ઉપયોગ કર્યો છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો.

મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)

#DR
પ્રોટીનથી ભરપૂર હેલ્ધી આ દાળમાં મેં 7 પ્રકારની દાળ નું ઉપયોગ કર્યો છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
  1. 2 ચમચીતુવેર દાળ
  2. 2 ચમચીચણાદાળ
  3. 2 ચમચીમગની મોગર દાળ
  4. 2 ચમચીમસૂરની દાળ
  5. 2 ચમચીઅડદની દાળ
  6. 2 ચમચીઅડદ ની કાળી દાળ
  7. 2 ચમચીમગની ફોતરાવાળી દાળ
  8. ૧ ચમચીઆદુ મરચા ઝીણા સમારેલા
  9. 1 ચમચીલસણની ચટણી
  10. 1ડુંગળી મીડીયમ જીણી સુધારેલી
  11. 1 નંગટામેટું ઝીણું સમારેલું
  12. 2 ચમચીલીંબુનો રસ
  13. બે-ત્રણ મીઠા લીમડાના પાન
  14. ૧ નંગટમેટું ઝીણું સમારેલું
  15. 1 ચમચીપંજાબી ગરમ મસાલો
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 2 ચમચીઘી વઘાર માટે
  18. 1 ટીસ્પૂનજીરુ
  19. ૧ ટીસ્પૂનહળદર
  20. ૧ ટીસ્પૂનધાણાજીરું
  21. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી જ દાળને મિક્સ કરી સારી રીતે હોય 30 મિનિટ પલાળી રાખી તેમાં હળદર અને મીઠું નાખી કુકરમાં ત્રણથી ચાર whistle મારી બાફી લેવી

  2. 2

    એક કઢાઇમાં વઘાર માટે ઘી લઇ જીરું નાખી સાંતળો. પછી તેમાં ડુંગળી, ઝીણા સમારેલા આદુ મરચા ટમેટાનાખી બરાબર સાતળો.

  3. 3

    ટામેટાં નરમ પડે એટલે તેને ચમચા વડે મેષ કરતા જાવ જેથી એક ગ્રેવી જેવું તૈયાર થશે.

  4. 4

    પછી તેમાં બાફેલી દાળ ઉમેરી પંજાબી ગરમ મસાલો નાખી બધું જ બરાબર મિક્સ કરો

  5. 5

    તો તૈયાર છે આપણી મિક્સ દાલ ફ્રાય તેને કોથમીર વડે ગાર્નીશ કરી ગરમાગરમ જીરા રાઈસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes