દૂધપાક

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#દૂધપાક પૂરી
#RB2
#week2
આજે મેં Sunday છે તો મે આજે દૂધપાક પૂરી બનાવ્યા છે બહું મન હતું તો બનાવી લીધા તો શેર કરું તો

દૂધપાક

#દૂધપાક પૂરી
#RB2
#week2
આજે મેં Sunday છે તો મે આજે દૂધપાક પૂરી બનાવ્યા છે બહું મન હતું તો બનાવી લીધા તો શેર કરું તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 લીટર દુધ
  2. 150 ગ્રામખાંડ
  3. બદામ ચિપ્સ
  4. પિસ્તા ચિપ્સ
  5. કેસર ના તાંતણા
  6. ૧ ટે સ્પૂનઇલાયચી પાઉડર
  7. ૧ ટે સ્પૂનજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દુધ ને ઉકળવવા મૂકો પછી (ગરમ દુધ માં કેસર ના તાંતણા ને પલાળી રાખો) પછી ૧૦ મિનીટ પછી તેમાં એક નાની વાટકી ચોખા નાખી દો થોડીક વાર થવા દો ભાત ચડી જાય પછી તેમાં ખાંડ નાખી બરાબર હલાવી લો

  2. 2

    પછી એક ઉભરો આવવા દો પછી સહેજ ધટ્ટ થાય પછી નીચે ઉતારી લો ને પછી તેમાં ઇલાયચી પાઉડર જાયફળ પાઉડર નાખી બરાબર હલાવી લો પછી તેમાં બદામ પિસ્તા ચિપ્સ નાખી ફ્રીઝ માં ઠંડું કરવા મૂકો

  3. 3

    બસ બીજે દિવસે સવારે ઠંડો ઠંડો દૂધપાક ને તીખી પૂરી ને બટાકા નું શાક કરી ખાવાની મજજા લૉ

  4. 4

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ઠંડો ઠંડો દૂધપાક 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

ટિપ્પણીઓ

Similar Recipes