ભેળ(bhel recipe in gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ કપવઘારેલા કુરમુરા (મમરા)
  2. ૧ કપમોડું ચવાણું
  3. 1મીડિયમ સાઇઝનાં ટામેટુ ઝીણું સમારેલું
  4. 1મિડીયમ સાઈઝ નો કાંદો ઝીણો સમારેલો
  5. 1 નંગકાકડી ઝીણી સમારેલી
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ચાટ મસાલો સ્વાદાનુસાર
  8. લીંબુ જરૂર મુજબ
  9. 2 મોટી ચમચીખજૂર આમલીની ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં કુરમુરા(મમરા) લઈ તેની અંદર મોડું ચવાણું ઉમેરી બંને મિક્સ કરો

  2. 2

    હવે તેની અંદર ઝીણી સમારેલી કાકડી, ઝીણા સમારેલા કાંદા, જીણા સમારેલા ટામેટા ઉમેરો.

  3. 3

    હવે સ્વાદ અનુસાર મીઠું ચાટ મસાલો અને લીંબુ નાખો ત્યારબાદ ખજૂર આમલીની મીઠી ચટણી નાખી બધું સરસ રીતે મિક્સ કરી સર્વિંગ બાઉલમાં કુરમુરા ભેળ સર્વ કરો.

  4. 4

    મુંબઈની પ્રખ્યાત એવી કુરમુરા ભેળ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes