જલેબી (Jalebi Recipe in Gujarati)

Anu Vithalani
Anu Vithalani @cook_26178173
Ahemdabad

#trend જલેબી નામ સાંળતાં જ ખાવાનું મન થાય.અમાં પણ ચટપટી જલેબી ની વાત જ અલગ છે.અને તમે ચા સાથે, ચટણી સાથે કે ચાટ જોડે ખાઈ શકો છો.

જલેબી (Jalebi Recipe in Gujarati)

#trend જલેબી નામ સાંળતાં જ ખાવાનું મન થાય.અમાં પણ ચટપટી જલેબી ની વાત જ અલગ છે.અને તમે ચા સાથે, ચટણી સાથે કે ચાટ જોડે ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૨ વ્યકિત માટે
  1. ૧ નાની વાટકીમેન્દો
  2. ૧ ચમચીકોર્ન ફ્લોર કે ચોખા નો લોટ
  3. મીઠુ સ્વાદાનુસાર
  4. ૧ ચમચીમરચું પાઉડર સ્વાદ મૂજબ
  5. 1 ચમચીહળદર પાઉડર સ્વાદ મૂજબ
  6. ૨ ચમચીધાણાજીરૂ સ્વાદ મુજબ
  7. ચમચિ દહીં
  8. ખીરુ બનવા પણી
  9. ઓરેન્જ ફૂડ કલર
  10. ચપટીબેકિંગ સોડા
  11. તળવા માટે તેલ
  12. દડેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુ એક બાઉલ માં મિક્સ કરી દો અને ૨-૩ કલાક રેવા દો.ખીરૂ બોટલ માં ભરતા પેલા તેમાં બેકીંગ સોડાં નાખવાં.

  2. 2

    હવે એક પોઈન્ટ વળી પ્લાસ્ટિકની થેલી કે બોટલ માં ખીરું ભરી લો.તેલ ગરમ થાય એટલે જલેબી પાડવી.

  3. 3

    હવે ગરમ જલેબી માં દળેલી ખાંડ છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anu Vithalani
Anu Vithalani @cook_26178173
પર
Ahemdabad
#cooking is a part of living..nd I love to do cooking 🥰
વધુ વાંચો

Similar Recipes