આલુ સેન્ડવિચ (potato sandwhich recipe in Gujarati)

Chudasma Sonam
Chudasma Sonam @cook_25480057
ભાવનગર
શેર કરો

ઘટકો

30 મિનિટ
પાંચ લોકો માટે
  1. ૮થી૧૦ નંગ બટેટા
  2. ૧ નંગટામેટું
  3. લીલા મરચા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ચમચીખાંડ
  6. ૨ ચમચીલીંબુનો રસ
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૨ મોટી ચમચીમરચાનો ભૂકો
  10. ૫-૬ ચમચી ઘી અથવા તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટા લેવા.

  2. 2

    ત્યારબાદ બટેટાને બાફી લો.બફાઈ ગયા પછી થોડીવાર માટે ઠંડા પડવા દેવા.

  3. 3

    ત્યારબાદ બટેટા ઠંડા પડે એટલે છાલ કાઢી નાખવી

  4. 4

    ત્યારબાદ તેમાં ધીરે ધીરે બધા મસાલા એડ કરવા સૌપ્રથમ સ્વાદ અનુસાર મીઠું, બે ચમચી લીંબુનો રસ ત્યારબાદ.

  5. 5

    ૧ ચમચી ખાંડ, 1/2ચમચી હળદર, 1/2ચમચી ગરમ મસાલો ત્યારબાદ ૨ ચમચી મરચાંનો ભૂકો નાખીને બરાબર મિક્સ કરો ત્યારબાદ કોથમીર ઉમેરવી ત્યારબાદ મસાલાને બરાબર મિક્સ કરવો

  6. 6

    મસાલો રેડી થાય એટલે સૌપ્રથમ બધો મસાલો બ્રેડ ની અંદર ભરી ને તૈયાર કરવી

  7. 7

    પછી એક ગ્રીલમશીન માં એક ચમચી ઘી અથવા તેલ લગાડી સેન્ડવીચ ને લાલ બ્રાઉન થાય ત્યા સુધી સેકવી. ત્યારબાદ બ્રેડ ને થોડીવાર માટે ઠંડી પડે એટલે સર્વિંગ પ્લેટમાં કાઢીને ટોમેટો ચટણી સાથે સર્વ કરવી તો તૈયાર છે સરસ મજાની આલુ સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chudasma Sonam
Chudasma Sonam @cook_25480057
પર
ભાવનગર
I love ❤ 👨‍🍳🍲cooking
વધુ વાંચો

Similar Recipes