જૈન પાઉંભાજી (Jain Pavbhaji Recipe In Gujarati)

Krupa @krupa9
#MA
મારા ઘરમા પાઉભાજી બધાની ફેવરીટ છે. પણ મારા બેઇ મમ્મી ની તો અતી પ્રિય છે. જે ડિનર બાદ સવારે નાસ્તા મા પણ લેવાનુ પસંદ કરે છે.
જૈન પાઉંભાજી (Jain Pavbhaji Recipe In Gujarati)
#MA
મારા ઘરમા પાઉભાજી બધાની ફેવરીટ છે. પણ મારા બેઇ મમ્મી ની તો અતી પ્રિય છે. જે ડિનર બાદ સવારે નાસ્તા મા પણ લેવાનુ પસંદ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ભાજી ને બરાબર ધોઇ સમારી ને કુકર મા 1/2 ચમચી મીઠું નાખી 4 સીટી કરી ગેસ બંધ કરી દો.
- 2
કુકર ઠંડુ પડે એટલે બોઇલ કરેલ શાકભાજી ને મેસર વડે મેસ કરી દો. એક વાસણ મા તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાઇ એટલે હીંગ,આદુ મરચાની પેસ્ટ,ટામેટાં પયુરી નાખી મસાલા એડ કરો.
- 3
મસાલા ચઢવા મડે ને તેલ છુટા પડે એટલે બોઇલ કરેલ શાકભાજી નાખી મીક્ષ કરી 3 મિનિટ ચઢવા દો. ગેસ બંધ કરી ધાણાભાજી થી ગાનિઁશ કરી ગરમા ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાજીપાવ જૈન (Bhajipaav Jain Recipe In Gujarati)
નાના મોટા દરેક ની ફેવરીટ વાનગી નું લિસ્ટ બનાવા મા આવે તો તેમા પહેલું નામ ભાજી પાંવ હોય. મિત્રો ભાજી બનાવવા ની રીત દરેક જણા ની અલગ અલગ હોય છે. જે શાક બાળકો ના ખાય તે બધા ભાજી મા લઇ ને મે બહાર જેવી જ ચટાકેદાર ભાજી ઘરે બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે, માતૃભાષા , માતૃભૂમિ અને મા નો કોઈ વિકલ્પ નથી. દોસ્તો મા માટે જેટલું પણ કહેશું.. શબ્દો ઓછા પડશે.. તો હવે આજે હું એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ની મનપસંદ વાનગી છે.. પાઉંભાજી, અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોઈ કે કોઈ સારો દિવસ,, આ વાનગી અમારા ઘર માં બને જ છે.. તો દોસ્તો ચાલો આપણે રેસીપી જોઈ લેશું... Pratiksha's kitchen. -
પાંઉભાજી(Pavbhaji Recipe In Gujarati)
બાળકો બધા શાકભાજી નથી ખાતા પણ ભાજી મા બધુ શાક નાખી બનાવી તો હોંશેહોંશ્ ખાઇ લે છે Shrijal Baraiya -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
#AM1લગભગ દરેક ગુજરાતી ના ઘર મા બનતી બધા ની ફેવરીટ દાળ. Krupa -
પાકા કેળાનુ શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#MAમારા મમ્મી પાસેથી સૌથી પહેલી રસોઈ કેળા નુ શાક શીખી હતી. જે એકદમ ઝડપ થી બની જતુ અને ટેસ્ટી શાક છે.તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa -
-
-
જૈન પૌવા (Jain Pauva Recipe In Gujarati)
#SF અમદાવાદ ફેમસ પૌવા સવારે નાસ્તા મા બપોરે baranch ma પણ લોકો મોજ માણતા જોવા મળે છે. HEMA OZA -
ખાટા પુડલા (Khata Pudla Recipe In Gujarati)
#MFFવરસાદ ની સીઝન આપણને ગરમ ગરમ ખાવાનુ વધારે પસંદ હોય છે અને ખાટા પુડલા એ એક સારો ઓપ્શન છે જે આપણે સવારે નાસ્તા મા અથવા રાતે ડિનર મા લઈ શકીએ. Bhavini Kotak -
-
-
પ્લેન ઈડલી અને સાંભાર(Plain idli recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૮સવારે નાસ્તા મા સાઉથ ના બધા જ લોકો સફેદ ઈડલી પસંદ કરે છે. મારા કીડ્સ ની ફેવરીટ છે. જે હુ વારંવાર બનાવુ છુ. Avani Suba -
જૈન ઊંધીયું (Jain Undhiyu Recipe in Gujarati)
#Trendingઊંધીયું બનાવતા હું મારા મમ્મી પાસેથી શીખી છું.આ ઊંધીયાં ની રેસિપી મારા મમ્મી ની છે.પહેલી વખત મમ્મી ની હેલ્પ વગર જાતે ઊંધીયું બનાવ્યું પણ ઘર માં બધાં ને ખૂબ જ ભાવ્યું અને બેસ્ટ compliment મળ્યા કે રેસ્ટોરન્ટ કરતાં પણ સારું બન્યું છે. Avani Parmar -
-
પાઉંભાજી(Pavbhaji in gujarati recipe)
#CT#cookpadgujaratiપાવભાજી બધા ની ફેવરીટ.... મારા ગ્રામ ની પ્રવીણ પાઉં ભાજીની સૌથી જૂની અને પ્રખ્યાત.... તેના જેવો ટેસ્ટ લઈ આવવો થોડો મુશ્કેલ પણ એક નાનો પ્રયાસ.... KALPA -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6 આ રેસીપી ઘરમાં બધા ને ભાવે છે, પણ મારા દીકરા ની તો સ્પેશિયલ છે, એટલે મારા ઘર મા અવાર નવાર બંને છેં. અને સમોસા મા વપરાતી ખજુર -ગોળ - આંબલી ની ચટણી મા સમારેલી ડુંગળી , સમારેલું ટમેટું અને કોથમીર નાંખી ચટણી બનાવું છું . જે સ્વાદ મા બહુ સરસ લાગેછે. Parul Kesariya -
પાઉંભાજી
#week3#RB3 મારા ઘર ના બધા જ સભ્યો ને પાવભાજી ખૂબ જ પસન્દ છે હું મારા ઘરના હરએક વ્યક્તિને તે ડેડિકેટ કરવા માંગુ છુ.સોમનાથ વેરાવળ માં પ્રવીણ ની ભાજી વખણાય છે જે મને મારાં જ્યોતિ ભાભી એ શીખવાડી છે, મેં એજ રીત ના બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
પાઉંભાજી નાના મોટા બધાની પ્રિય વસ્તુ છે તેમજ ચીઝ વાળી બધી વસ્તુઓ બાળકોને પસંદ પડે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મે અહીંયા પાઉંભાજી બ્રુશેટા બનાવ્યા છે. ઇટાલિયન બ્રુશેટા જે સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે એને મેં અહીંયા ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને પાવભાજી નો ઉપયોગ કરીને નવું રૂપ આપ્યું છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#pavbhaji#butterPavBhaji#streetFood#cookpadgujrati Mamta Pandya -
પાઉંભાજી વીથ મસાલા પાપડ (pavbhaji & masala papad recipe in Gujarati)
#મોમહેલો ફ્રેન્ડસ આજે મે ડિનર માં પાવભાજી બનાવી છે મધર્સ ડે સ્પેશિયલ રેસિપી માટે મે મારા મમ્મી ના હાથ ની બનાવેલી પાવ ભાજી જેવી બનાવી છે.. મને મારા મમ્મીના હાથની પાવભાજી ખૂબ જ ભાવે છે જેમની રીત ફોલ્લો કરી મે આજે તેમના જેવી જ પાવભાજી બનાવવાની કોશિશ કરે છે સાથે મસાલા પાપડ પણ બનાવ્યા છે પાવભાજી તો મસ્ત બની હતી પરંતુ મમ્મી જેવી તો નહીં જ... મિસ યુ માય મોમ... Mayuri Unadkat -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
#EBપરવળ નુ શાક મારા ઘરમા પપ્પા નુ ફેવરીટ શાક છે.તેમા વિટામિન A અને C ભરપુર માત્ર મા હોય છે. તે પાચન મા પણ મદદરૂપ થાઇ છે. આ શાક પાણી વગર બનતુ હોવાથી લાંબા સમય સુધી સારુ રહે છે. Krupa -
-
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
-
જૈન વેજ પાલક દલીયા (Jain Veg Palak Daliya Recipe In Gujarati)
#FF1મારી ઈનોવેટીવ વાનગી છે એકદમ હેલધી.Apeksha Shah(Jain Recipes)
-
જૈન ભાજી ઢોસા(jain bhaji dosa recipe in gujarati)
#ટ્રેડિંગબન સાથે તો આપણે ભાજી ખાઈએ છે પણ આ બોમ્બેની સ્ટ્રીટ ફૂડ છે ભાજી ઢોસા Nipa Shah -
બોમ્બે સ્ટાઈલ બટર પાઉંભાજી (Bombay Style Butter Pavbhaji Recipe In Gujarati)
#RC1પીળી લાલ લીલી રેમ્બો રેસીપી daksha a Vaghela -
પાઉભાજી ખીચડી (Pavbhaji khichadi Recipe in Gujarati)
#GA4 #Week7 #Khichadi #Tomato ખીચડી ઘણી બધી રીતે બને છે અને ઘણી દાળનો ઉપયોગ થાય છે અલગ અલગ ખીચડી બનાવવામાં આજે મેં છોડા વાળી મગની દાળ અને ચોખા સાથે પાઉભાજી મા જેમ ઘણા બધા શાકભાજી નો ઉપયોગ થાય છે એ રીતે શાકભાજી ઉમેરી પાઉભાજી ફ્લેવર ની ખીચડી બનાવી જે ખૂબ ટેસ્ટી લાગે છે અને નવો જ ટેસ્ટ આપે છે તો તમે પણ બનાવજો પાઉભાજી ખીચડી Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14997535
ટિપ્પણીઓ (2)