શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
4 વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. 2 tbspલસણ ની ચટણી
  3. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧/૨ ચમચીહળદર પાઉડર
  5. ૨ ચમચીતેલ
  6. ૧ ચમચીહિંગ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧/૨ વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    પેહલા બટાકા ને બાફી લો ને તેને ઠંડા કરી લો પછી તેમાં કાટા ચમચી ની મદદ થી કાણા પાડી લો.

  2. 2

    હવે કડાઈ માં તેલ ગરમ કરી લો ને તેમાં હિંગ નાખી ને તેમાં લસણ ની ચટણી ઉમેરી ને તેને ૨ મિનીટ સુધી સાંતળો પછી તેમાં બધા મસાલા કરી લો.

  3. 3

    બરાબર મિક્ષ કરી ને તેમાં પાણી ઉમેરી ને ૧ મિનીટ સુધી ઉકળવા દો, પછી તેમાં બાફેલા બટાકા ઉમેરી બરાબર મિક્ષ કરી ને તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

Similar Recipes