રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને કૂકરમાં બાફી ને છીણી લો, ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરી અને લસણ ની ચટણી, ફૂદીના ની ચટણી, મીઠું, હળદર, મરચું પાઉડર, ધાણાજીરું ઉમેરો.
- 2
બધા મસાલા મીકસ થાય એટલે તેમાં બાફેલા બટાકા ઉમેરો અને લસણીયા બટાકા મીકસ કરો ઝીણી સમારેલી કોથમીર થી ગાનીૅશ કરો અને ભૂંગળા સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#CF#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
-
-
-
-
-
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe in Gujarati)
સૌરાષ્ટ્રની પ્રખ્યાત આઇટમ ભૂંગળા બટાકા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reena parikh -
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જલસણિયા બટાકા અને ભૂંગળા તો ભાવનગરની સ્પેશિયાલિટી છે. લગ્ન પ્રસંગ અને જમણવાર માં પણ લસણિયા બટાકા જરૂર હોય. સ્પાઈસી હોય એટલે ખાવાની ખૂબ મજા પડે. Dr. Pushpa Dixit -
-
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva -
ગ્રીન લસણીયા બટાકા (Green Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5બીજા કલર અને ફ્લેવર માં ફટાફટ બની જતા ગ્રીન લસણીયા બટાકા Sonal Karia -
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5આપણે લસણિયા બટાકા બનાવીએ છીએ મેં એનાથી થોડી અલગ રીતે આ બનાવ્યા છે, આપ પણ બનાવી શિયાળામાં મજા લેજો 😊 Krishna Mankad -
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#Disha#CR લસણીયા બટાકા એ કાઠીયાવાડી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ગમે તે ફંકશનમાં સ્ટાટૅર - સાઈડ ડીશ તરીકે રાખવામાં આવે છે.જેનાથી ફંકશનની મઝા ઓર વધી જાય છે.અને બે રીતે સર્વ કરાય છે જે મેં મૂખ્ય ફોટો અને સ્ટેપ્સ 4 તથા સ્ટેપ્સ 5 માં દશૉવેલ છે. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15720110
ટિપ્પણીઓ