બીટરુટ - પનીર સલાડ (Beetroot - Paneer Salad recipe in Gujarati)

Vidhya Halvawala @Vidhya1968
બીટરુટ - પનીર સલાડ (Beetroot - Paneer Salad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સલાડના બધી સામગ્રી તૈયાર કરવી.
- 2
૧/૨ બીટને મિક્રસર મા લઈ તેમા લીંબુ, મીઠું અને ૨ ચમચી તેલ નાખી ગ્રાઈન્ડ કરી લેવુ, સલાડ ડ્રેસિંગ તૈયાર છે.
- 3
હવે એક પેનમાં થોડુ બટર અને તેલ ગરમ કરી અખરોટ ના ટુકડા બે મિનીટ સાતળવા, પછી પનીર ના ક્યુબ પણ ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાતળવા.ઉપરથી મરી પાઉડર અને મીઠું નાખવાનું.
- 4
હવે સર્વિગ પ્લેટમાં કોથમીર સજાવી તેના પર બીટની ૪ - ૫ સ્લાઈસ મુકવી. સાંતળેલા પનીર ક્યુબ અને અખરોટ ઉમેરવા, પછી ઉપર બીટનું ડ્રેસિંગ રેડવું.
- 5
તૈયાર છે હેલ્થી બી - પનીર નુ સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ પાલક નો જ્યુસ (beet spinach juice recipe in Gujarati)
#goldenapron3 #week20 #beetroot. #juice Mital Chag -
બીટરુટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#Beetrootsaladrecipe#saladreciipe#Mediterraneanstyleઆ બીટરૂટ સલાડ વેગાન અને ગુલટેન મુક્ત છે.આ સલાડ ખૂબજ હેલ્થી અને બનાવવા માં ખૂબ જ સરળ છે.તમે ઈચ્છો તો આ સલાડ માં બેટા ચીઝ કે બદામ પણ ઉમેરી શકો છો. Krishna Dholakia -
-
-
-
-
-
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
બ્રોકલી (Broccoli) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં પ્રોટીન(Protein), કેલ્શિયમ (Calcium), કાર્બોહાઈડ્રેડ (Carbohydrate), આયરન (Iron), વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. જો તમે નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરશો તો નિશ્ચિત રૂપથી તમને ખૂબ જ ફાયદો મળશે. તમે ઈચ્છો તો તેને સલાદના રૂપમાં, સુપના રૂપમાં અથવા શાકના રૂપમાં ઉપયોગ કરી શકો છો. Payal Sachanandani (payal's kitchen) -
-
-
પનીર સલાડ
#પનીરશાકાહારી માટે નું મહત્વ નો પ્રોટીન નો સ્ત્રોત એવા પનીર માં કેલ્શિયમ પણ ખૂબ હોય છે. તેની સાથે શાક અને કાબુલી ચણા ભેળવી ને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ સલાડ બનાવ્યું છે. જે તમને એક હળવા ભોજન ની ગરજ સારે છે. તમે કાબુલી ચણા ને બદલે બીજું કોઈ પણ કઠોળ લઈ શકો છો. Deepa Rupani -
-
બીટરુટ જ્યુસ (Beetroot Juice Recipe in Gujarati)
#goldenapron3 #week_20 #Beetroot #Juiceહેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક બીટરુટ-ગાજર રસ/જ્યુસ. બીટ લોહીનુ પ્રમાણ વધારે છે અને ગાજર આંખ માટે ઉતમ છે. વિટામિન A પણ મળે છે. Urmi Desai -
-
-
પીનટ સલાડ (Peanut Salad recipe in Gujarati)
#GA4 # Week 12શીંગદાણા પ્રોટીનથી ભરપૂર હોય છે. તેના ઉપયોગથી શરીરને જરૂરી પોષકતત્વો મળી રહે છે. Mamta Pathak -
-
-
પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai -
-
-
પનીર રોલ વીથ બ્રેડ ફા્ઇ(Paneer Roll With Bread fry Recipe In Gujarati)
#goldenapron3#week21 Shrijal Baraiya -
સોયા ચંક્સ બિટરૂટ ફ્રેંકી (Soya Chunks beetroot Frankie Recipe In Gujarati)
#goldenapron3#week20#બીટ Neha Thakkar -
વોલનટ - એપલ - સલાડ (Wallnut Apple Salad Recipe In Gujarati)
#goldenapron3#Week3#walnut#apple#salad વિદ્યા હલવાવાલા -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12755270
ટિપ્પણીઓ (8)