ઇન્સ્ટન્ટ ટિંદોડા અથાણું

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

અથાણાં વગર લગભગ બધી જ રેસીપી મને તો જાણે અધૂરી લાગે.એકના એક કેરી ગુંદા નું ખાટું,ગળ્યું અથાણું ખાઈ ને કંટાળી ગયા હોય તો આ ઇન્સ્ટન્ટ અથાણું જરૂર થી ટ્રાય કરજો.

#ફટાફટ

ઇન્સ્ટન્ટ ટિંદોડા અથાણું

અથાણાં વગર લગભગ બધી જ રેસીપી મને તો જાણે અધૂરી લાગે.એકના એક કેરી ગુંદા નું ખાટું,ગળ્યું અથાણું ખાઈ ને કંટાળી ગયા હોય તો આ ઇન્સ્ટન્ટ અથાણું જરૂર થી ટ્રાય કરજો.

#ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ લોકો
  1. ૧૦૦ગ્રામ ટિંદોડા
  2. ૩-૪ ચમચીઆચાર મસાલો
  3. ૨ ટેબલ સ્પૂનતેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક વઘરીયા માં તેલ ને સરખું ગરમ કરો.પછી તેલ ને થોડુક ઠંડુ થવા દો

  2. 2

    હવે એક બાઉલ મા ધોઈ ને સાફ કરેલ ટિંદોડા ને રાઉન્ડ માં કટ કરો.પછી તેમાં આચાર મસાલો,હિંગ,ગરમ કરેલું તેલ અને સ્વાદ મુજબ મીઠુ મિક્સ કરી હલાવો.તો તૈયાર છે ફટાફટ બનતું ટિંદોડા ની અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
તીખું તમતમતું ટેસ્ટી-ટેસ્ટી

Similar Recipes