પનીર ટીકકા(paneer tikka Recipe in Gujarati)

Ami Master
Ami Master @Ashtu_28062005
Vadodara

આપણે હોટલ માં જઇ એ ત્યાંરે બધાં ની પહેલી પસંદ પનીર ટીકકા હોય, અમારા ઘર નાં બધાં ની પણ પહેલી પસંદ છે, બધાં ને ઘરે ખાવાની ઇચ્છા પૂરી કરવા આજે મે ઘરે બનાવ્યું, ટ્રાય કરવા જેવી છે.

#GA4
#Week6

પનીર ટીકકા(paneer tikka Recipe in Gujarati)

આપણે હોટલ માં જઇ એ ત્યાંરે બધાં ની પહેલી પસંદ પનીર ટીકકા હોય, અમારા ઘર નાં બધાં ની પણ પહેલી પસંદ છે, બધાં ને ઘરે ખાવાની ઇચ્છા પૂરી કરવા આજે મે ઘરે બનાવ્યું, ટ્રાય કરવા જેવી છે.

#GA4
#Week6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૬ જણ
  1. ૩૦૦ ગ્રામ પનીર
  2. ૩૦૦ ગ્રામ હંકર દહીં
  3. ૨ ટી.સ્પૂનડ્રાય શેકેલો ચણા નો લોટ
  4. મોટું કેપ્સીકમ
  5. ટામેટાં
  6. મોટો કાંદો
  7. ટે. ચમચી કાશ્મીરી લાલ મરચું
  8. ૧/૨ ટી.સ્પૂનહળદર
  9. ટે. ચમચી ગરમ મસાલો અથવા ટીકકા મસાલો
  10. ટે.ચમચી ધાણા જીરું
  11. ટી. ચમચી લસણ આદું પેસ્ટ
  12. ટે.ચમચી કસુરી મેથી
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ટે. ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ હંકર દહીં માં શેકેલો ચણા નો લોટ, હળદર, લાલ મરચું, લસણ આદું ની પેસ્ટ, ધાણાજીરું, ગરમ મસાલો, કસુરી મેથી, તેલ, મીઠું નાંખી ફેટો

  2. 2
  3. 3
  4. 4
  5. 5

    પછી તેમાં પનીર નાં પીસ, કેપ્સીકમ, ટામેટાં, કાંદા નાં પીસ નાંખી મિક્સ કરી તેને ૧/૨ કલાક રાખી મેરીનેટ થવા દો.

  6. 6

    પછી નોનસ્ટિક તવા ને ગરમ કરી તેમાં થોડું તેલ નાંખી તેનાં પર પનીર, કાંદા, ટામેટાં, કેપ્સીકમ નાં પીસ મુકી થવા દો. પનીર ટીકકા તેયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Master
Ami Master @Ashtu_28062005
પર
Vadodara
I love trying new varieties of food
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes