લસણ મરચાં ની ચટણી (Garlic-Chilli Chutney in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#સાઈડ
સાઈડ ડીશ માટે આ ચટણી બેસ્ટ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે મારી તો મોસ્ટ ફેવરીટ છે. અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. આ ચટણી પણ મારા સાસુ પાસેથી જ શીખી છું

લસણ મરચાં ની ચટણી (Garlic-Chilli Chutney in Gujarati)

#સાઈડ
સાઈડ ડીશ માટે આ ચટણી બેસ્ટ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે મારી તો મોસ્ટ ફેવરીટ છે. અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. આ ચટણી પણ મારા સાસુ પાસેથી જ શીખી છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧/૨ કપમરચાં
  2. ૧/૨ કપલસણ મી કળી
  3. ૧/૩ કપતેલ
  4. ચપચી રાઈ
  5. ચપટીહીંગ
  6. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મરચા કાપી લઈ ૧/૨ કપ કરી લઈ ૧/૨ કપ લસણ લેવું બંને મિક્ષર જાર માં અધકચરૂ પીસી લેવું

  2. 2

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરી રાઈ અને હાંગ નાખવી અને વાટેલા લસણ અને મરચા પણ નાખી દેવાં

  3. 3

    હવે મીઠું ઉમેરી મિક્ષ કરી લેવું તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરી દેવો

  4. 4

    નોંધ: અહીં મરચા તીખા નહી પણ આપણે તળવામાં જે મોટા મરચા લઈએ એ લેવાના છે. તમે મરચા અને લસણ નું માપ તમારા સ્વાદમુજબ ઓછું વધુ કરી શકો મરચા વધારે કે લસણ વધારે ભાવતું હોય તો લસણ વધારે અને મરચા ઓછા પણ લઈ શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes