મિક્સ વેજ સંભારો (Mix Veg. Sambharo recipe In Gujarati)

Kajal Chauhan @cook_26016750
# સાઈડ આ મિક્સ વેજીટેબલ સંભારો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .
ભીંડા, ગાજર, બટાકા, અને મરચાનો મિક્સ સંભારો
મિક્સ વેજ સંભારો (Mix Veg. Sambharo recipe In Gujarati)
# સાઈડ આ મિક્સ વેજીટેબલ સંભારો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .
ભીંડા, ગાજર, બટાકા, અને મરચાનો મિક્સ સંભારો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી ગેસ ઓન કરો તેલ ગરમ થાય તેમાં થોડી આખી મેથી ના દાણા નાખવા પછી ગુલાબી રંગના થાય ત્યારબાદ તેમાં ચપટી રાઈ નાખવી તતડે એટલે તેમા ચપટી હિંગ નાંખવી ત્યારબાદ તેમા સમારેલા ભીંડા,ગાજર બટાકા,મરચાં ઉમેરવા ઉપરથી હળદર તથા સ્વાદ મુજબ મીઠું નાખી હલાવવા થોડીવાર સુધી ધીમા તાપે હલાવતા રહેવું પાંચ મિનિટ સુધી ઢાંકીને ચઢવા દેવું.
- 2
ત્યારબાદ આપણો સંભારો તૈયાર.તૈયાર થયા સંભારણાને સર્વિંગશમાં સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ સંભારો (Mix Veg Sambharo Recipe In Gujarati)
#સાઈડ ગાજર, કોબી અને કેપ્સીકમ નો સંભારોઆ એક હેલ્ધી સંભારો છે કે જેમાં ગાજર કોબી અને કેપ્સિકમ છે જેમાં પૂરતા પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન્સ પણ છે તેથી જમવાની સાથે લેવાથી આપણા ભોજનને બેલેન્સ કરે છે . Ankita Solanki -
લીલા મરચાનો લોટ વાળો સંભારો (Green Chilli Sambharo Recipe In Gujarati)
#સાઈડ આ લીલા મરચાનો સંભારો ઝડપથી બની જાય છે અને તેમાં ચણાનો લોટ ઉમેરવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આપણે સંભારો બનાવીએ Khushbu Japankumar Vyas -
મિક્સ વેજીટેબલ સંભારો (Mix Vegetable Sambharo Recipe In Gujarati)
#સાઈડ ગુજરાતીઓને ખાસ કરીને બપોરના જમણમાં સંભારા નો ઉપયોગ કરે છે.... જે સંભારો ખાટો મીઠો હોય છે.... અને ઘણા બધા જાતના સંભારા આપણે બનાવીએ છે..... તો આજે આપણે મિક્સ વેજીટેબલ એટલે કે કોબી, ગાજર, ટમેટૂ, લીલા મરચા વગેરેનો ઉપયોગ કરીને બનાવીએ છીએ.... Khyati Joshi Trivedi -
ગાજર નો સંભારો
#goldenapron3#Week1#Post1આ ગાજર નો સંભારો અમારાં ઘરે બધા ને ખૂબ જ ભાવે છે કોઈ પણ શાક ની સાથે સાઈડ માં આ ગાજર નો સંભારો સ્વાદિષ્ટ લાગે છે Daksha Bandhan Makwana -
-
ગાજર મરચા નો સંભારો(Gajar marcha no sambharo recipe in Gujarati)
#GA4#Week13#cookpadindia#chilliશિયાળા માં દેશી ગાજર અને મસ્ત મરચા આવે છે. તો ગુજરાતી સંભારો ખાવાના શોખીન હોય છે.તો આ સંભારો મસ્ત લાગે છે. Kiran Jataniya -
કોબી મરચા ગાજરનો સંભારો (Cabbage Carrot Chilly Sambharo Recipe in Gujarati)
#સાઇડઆ સંભારો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. રોટલી, રોટલા ,ભાખરી ગમે તેની સાથે સાઈડ ડિશ તરીકે લઈ શકાય છે. Kala Ramoliya -
કોબીજનો કાચો પાકો સંભારો (cabbage no kacho pakko sambharo Recipe in Gujarati)
#સાઈડ#સંભારોઆજે હું તમારા માટે સંભારા ની રેસીપી લઈને આવી છું આ કોબીજ ના સંભારો 15મિનિટ માં બની જાય છે ઓચિંતા નું કોઈ પણ ઘરમાં મહેમાન આવે તૈયાર આ કોબીજ નો સંભારો સાઈડ માં ફટાફટ બનાવી શકાય છે. Dhara Kiran Joshi -
ગાજર મરચાનો સંભારો (Carrot Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3આ સંભારો દરેક ની થાળીમાં અચૂક હોય છે જે બધાને ખૂબ જ ભાવે છેAARTI KACHA
-
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#WLD શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ સારા ગુણવત્તાવાળા અને સસ્તા પણ મળે છે શિયાળામાં દેશી કોબીજ ખુબ જ સારી મળે છે ગાજર ટામેટા કોથમીર કોબી મોડા મરચા આ બધાને ઉપયોગ કરી સરસ કોબીજનો સંભારો ગુજરાતી થાળીની એક સાઈડ ડીશ તરીકે મેં બનાવ્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujaratiમિક્સ વેજીટેબલ સૂપ માં આપણે કોઈપણ મનગમતા શાક ઉમેરી શકીએ .આ સૂપ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય ની દ્રષ્ટિ એ પૌષ્ટિક છે . Keshma Raichura -
મિક્સ વેજ. હાંડવો (Mix Veg. Handvo Recipe In Gujarati)
#WD વુમન્સ ડે ના દિવસે મારી આ વાનગી હું Shrijal Baraiya ને અર્પણ કરું છું. આ વાનગી મેં Ekta Mam ને follow કરીને બનાવી છે. હાંડવો એક ગુજરાતી વાનગી છે. મિક્સ દાળ અને ચોખાના મિશ્રણમાંથી હાંડવો બનાવવામાં આવે છે. હાંડવો બનાવવા માટે અથવા બેક કરવા માટે કડાઈ અથવા ઓવન બંનેનો ઉપયોગ કરી શકાય છે. હાંડવા ના ખીરામાં મિક્સ વેજીટેબલ ઉમેરીને વેજીટેબલ વાળો હાંડવો બનાવી શકાય છે. મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવો મિક્સ વેજીટેબલ વાળો હાંડવો બનાવ્યો છે. Asmita Rupani -
મિક્સ વેજ બટાકા પૌવા (Mix Veg Bataka Pauva Recipe In Gujarati)
#CB1Weak 1બટાકા પૌવા તો બધાના ઘરે બને છે પણ તેમાં વેજીટેબલ મિક્સ કરીને આપણે અલગ રીતે બનાવીએ તો વેરાઈટી લાગે છે અને રોજ કરતા અલગ નાસ્તો મળ્યો હોય તેવું લાગે તો શિયાળામાં તો ખાસ કરીને આપવા બનાવવા જોઈએ Kalpana Mavani -
ગાજર નો સંભારો (Carrot sambharo Recipe in Gujarati)
#સાઈડઆ સંભારો ગાંઠીયા સાથે પીરસવા માં આવે છે જે નો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે Dipal Parmar -
મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati)
#MBR2#ROK#cookpadindia#cookpadgujaratiકઢી એ એક લોકપ્રિય ભારતીય વાનગી છે જે ચણાના લોટ અને ખાટા દહીંથી બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ વાનગીની ઘણી વિવિધતાઓ છે અને આજે મેં મનપસંદ શાકભાજીનો ઉપયોગ કરીને કઢી બનાવી છે, જેને વેજીટેબલ કઢીના નામથી વધુ હેલ્ધી અને સ્વાદિષ્ટ બનાવી છે,વેજીટેબલ કઢીમાં દહીંની સાથે સાથે શાકભાજી પણ ખૂબ જ આરોગ્યપ્રદ રીતે ભળી જાય છે અને બાળકો પણ હોશભેર પ્રેમથી આરોગે છે. Riddhi Dholakia -
કોબીજ ગાજર ટામેટાં નો સંભારો (Cabbage Gajar Tomato Sambharo Recipe In Gujarati)
#WLDશિયાળામાં કોબીજ, ગાજર ખુબ જ તાજાં અને ભરપૂર મળે છે, લંચમાં સંભારો ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ટીંડોરા મરચાં સંભારો(Tindola Marcha Sambharo Recipe In Gujarati)
#સાઇડઆ સંભારો ગાંઠીયા સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે તે માળીયા નો famous સંભારો છે Kusum Parmar -
ગાજર મરચાનો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
આપણી ગુજરાતી થાળી સાઈડ ડીશ વિના અધૂરી ગણાય છે..અહીંયા ગાજર અને મરચા નાં સંભારા ની રેસીપી શેર કરી છે.ગાજર મીઠા હોય અને મરચા તીખાં એટલે સ્વાદ માં બહુ સરસ લાગે છે.. Varsha Dave -
ઢાબા સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી(Mix Veg Sabji Recipe In Gujarati)
#નોર્થઆ ગ્રેવી વગર ની સબ્જી છે,ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે. Bhavini Naik -
સંભારો(Sambharo Recipe in Gujarati)
#GA4#week14#cabbage#Cobi નો સંભારોકોબી આમ તો બારે માસ મળે છે પરંતુ જે શિયાળામાં કોબી મળે છે તેનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે તે ખૂબ જ મીઠું હોય છેએમનો એકલું કાચું પણ ખાવામાં આવે તો પણ ખુબ ટેસ્ટી લાગે છેઆજે મેં કોબી નો સંભારો બનાવ્યો છે જે અધ કચરો ચડેલો હોય છે તેને સંપૂર્ણ ચઢાવવામાં આવતો નથીથોડું કાચું પાકું રાખવામાં આવે છે તેની અંદર ગાજર ટામેટા કેપ્સીકમ લીલા મરચાં ધાણા અને લીલા લસણ પણ જો ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ ઓર નીખરી ને આવે છેમેં અહીં કો ભી ગાજર ટામેટા અને લીલા ધાણા લીલા મરચાનો ઉપયોગ કરેલો છે Rachana Shah -
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Khichdi Recipe in Gujarati)
મિક્સ વેજ મસાલા ખીચડી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે વરસાદની સિઝનમાં જો આ ખીચડી ગરમ ગરમ ખાવામાં આવે તો ખૂબ જ મજા પડે છે#સુપરશેફ૩ Ruta Majithiya -
-
આચારી મિક્સ સબ્જી (Aachari Mix Sabji Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું આચારી રીંગણ, બટાકા અને ટામેટાં ની મિક્સ સબ્જી.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ફટાફટ બની જાય છે તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
મિક્સ વેજ. પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#SFમિક્સ વેજ.પરાઠા એ સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે લગભગ બધે જ પરાઠા મળતા હોય છે ને બધા ને ભાવતા હોય છે. charmi jobanputra -
ગાજર નો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3ગાજર નો સંભારો બનાવાનું કેટલા દિવસ થી ઈચ્છા હતી પણ કઈ મેળ પડતો નોતો પણ ga4 ના week3 માં કેરેટ જોઈને આ જ યાદ આવ્યું કે આ જ ફટાફટ અને હેલ્થી બનશે.મેં એકવાર સૂચિ શાહ ની ગાજર ના સંભાર ની રેસીપી જોઈ હતી અને બહુ ગમી હતી તો આ જ રેસીપી થી મેં આ સંભારો બનાયો છે Vijyeta Gohil -
કોબી ગાજર કેપ્સીકમ સંભારો (Kobi Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
કોબી-ગાજર-કેપ્સીકમ સંભારો ઘરમાં બધાને ભાવે. ગુજરાતી થાળીમાં અવશ્ય હોય. Dr. Pushpa Dixit -
મિક્સ વેજીટેબલ ખીચડી(mix vegetable khichdi recipe in gujarati)
#ફટાફટખીચડી અને તે પણ મિક્સ વેજીટેબલ વાળી એટલે ખૂબ જ પૌષ્ટિક ગણાય નાના-મોટા સૌને ભાવે અને હલકો ખોરાક સાથે કાકડીનું રાઇતું ખૂબ જ ટેસ્ટી લાગે છે😋😋😋 Meera Pandya -
બટાકા મરચા નો સંભારો (Bataka Marcha Sambharo Recipe In Gujarati)
સંભારો એ ગુજરાતી થાળી માં બનાવતી સાઈડ ડીશ છે.જેનાથી જમવાનો સ્વાદ બેવડાઈ જાય છે. Varsha Dave -
મિક્સ વેજ ઉત્તપમ
#CWT#MBR1#Cookpad_gujઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી અને સોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મિક્સ વેજ ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
મિક્સ વેજીટેબલ પિકલ (Mix vegetable pickle recipe in Gujarati)
અથાણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કેટલાક અથાણાં ફક્ત શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે અલગ-અલગ પ્રકારના શાકભાજી માંથી બનાવાય છે. શાકભાજી માંથી બનાવવામાં આવતા અથાણા તાજા ખાવામાં આવે છે અને થોડા દિવસ માટે રેફ્રિજરેટર માં સ્ટોર કરી શકાય છે. તાજા અથાણા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાનો સ્વાદ અનેક ગણો વધારે છે. મિક્સ વેજીટેબલ પિકલ તીખું, ખાટું અને ફ્લેવર થી ભરપુર અથાણું છે.#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13620984
ટિપ્પણીઓ (4)