પપૈયા મરચાં નો લોટ વાળો સંભારો (Papaya Marcha Lot Valo Sambharo Recipe In Gujarati)

અમારા ઘરમાં જયારે ખીચડી બને ત્યારે સાથે સંભારો તો બનાવવાનો જ હોય.તો આજે મેં પપૈયા નો લોટ વાળો સંભારો બનાવ્યો.
પપૈયા મરચાં નો લોટ વાળો સંભારો (Papaya Marcha Lot Valo Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે ખીચડી બને ત્યારે સાથે સંભારો તો બનાવવાનો જ હોય.તો આજે મેં પપૈયા નો લોટ વાળો સંભારો બનાવ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પપૈય અને મરચાં ને ધોઈ અને સમારી લેવા.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ અને હળદર નાખી દેવી.
- 3
ત્યારબાદ સમારેલી પપૈય અને મરચાં નાખી દેવા અને મિક્સ કરી લેવું. ૧/૨ મીનીટ સુધી સંતળાવા દેવું. પછી તેમાં મીઠું અને ધાણાજીરું નાખી દેવું. અને પપૈય ને ચડવા દેવી. ૨ મીનીટ સુધી થવા દેવું.
- 4
ત્યારબાદ તેમાં આખા શાક પ્રિમિકસ મસાલો નાખી ને મિક્સ કરી લેવું અને ૧/૨ મીનીટ સુધી ધીમા તાપે ચડવા દેવું. અને છેલ્લે તેમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું.
- 5
તો તૈયાર છે
પપૈયા અને મરચાં નો સંભારો
ગરમ ગરમ ખીચડીમાં ઘરનું ઘી અને સાથે પપૈયા અને મરચાં નો સંભારો સરસ લાગે છે.
Similar Recipes
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
,#GA4#Week23પપૈયા નો કાચો, પાક્કો સંભારો Nisha Shah -
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
#GA4#Week23સંભારો આપણા ગુજરાતીઓ માટે ખાસ હોય છે.ગુજરાતી થાળી હોય કે ગાઠીયા જેવું ફરસાણ સંભારા વિના અધૂરું જ લાગે છે.આજે મે પણ પપૈયા નો સંભારો બનાવ્યો છે જેમાં મે ચણા નાં લોટ નો ઉપયોગ કર્યો છે.ચણા નાં લોટ નું મિશ્રણ ખુબજ સરસ લાગેછે. khyati rughani -
લોટ વાળા મરચા નો સંભારો (Lot Vala Marcha Sambharo Recipe In Gujarati)
અમારા ઘરના બધા મરચા ખાવાના શોખીન છે તળેલા મરચા વઘારેલા મરચા લોટ વાળા મરચા કોઈ પણ સ્વરૂપ મા મરચા ભાવે . તો આજે મેં લોટ વાળા મરચા નો સંભારો બનાવ્યો. Sonal Modha -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#RC1#week1 આજે મૈ પીળી વાનગી ચેલેન્જ માં કાચા પપૈયા નો સંભારો બનાવીયો છે જે ખુબ જ ટેસ્ટી લાગે છૅ Suchita Kamdar -
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
પપૈયા નો સંભારો(Papaya No Sambharo)
થોડીક જ સામગ્રી માંથી ટેસ્ટી અને નાસ્તા નો સ્વાદ બમણો કરવા માટે એક વાનગી બનાવી. પપૈયા નો સંભારો. Anupa Thakkar -
-
પપૈયાનો લોટવાળો સંભારો (papaya Sambharo Recipe In Gujarati)
#સાઇડગુજરાતીઓની થાળીમાં સંભારો ન હોય તો જમવાનું અધૂરું લાગે. ઘણા અલગ અલગ પ્રકારના સંભારા બનતા હોય છે કાચો સંભારો, વઘારેલો સંભારો. અહીં આપણે કાચા પપૈયાનો લોટ વાળો વઘારેલો સંભારો બનાવીશું. જે સ્વાદમા ખૂબ ટેસ્ટી બને છે. શાકની બદલે પણ લઈ શકાય. Chhatbarshweta -
-
-
-
ટામેટાં મરચાં નો સંભારો (Tomato Marcha Sambhara Recipe In Gujarati)
ફાર્મ માંથી દેશી કાચા પાકા ફ્રેશ ટામેટાં આવ્યા તો મેં તેમાંથી ટામેટાં અને મરચાં નો સંભારો બનાવી દીધો . Sonal Modha -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
#સાઇડ આપણે ગુજરાતીઓને ગાંઠિયા સાથે સંભારો પણ જોઈએ જ. Sonal Suva -
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
પપૈયા મા વિટામીન એ,સી અને ઈ ,ફાઇબર ,પોટેશિયમ,મેગનેશિયમ વઘારે હોય છે રોગપ્રતિકારક શક્તિ વઘારે છે.શરદી,કફ માટે પણ ઉપયોગી છે.લેડીશ માટે તો ખુબજ પૌષ્ટીક છે.સલાડ,સંભારો ,જ્યુસ તરીકે લેવુ .#GA4 #Week23#papaya Bindi Shah -
પપૈયા નો કાચો સંભારો (Papaya Kacho Samabharo Recipe In Gujarati)
ખાસ કરીને ગાંઠીયા સાથે આ સંભારો પીરસવામાં આવે છે Sonal Karia -
-
મરચાં નો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને મરચાં દરેક સ્વરૂપ માં ભાવે. તો દરરોજ કાંઈ ને કાંઈ વેરિએશન કરી ને હું કાંઈ અલગ બનાવવાની કોશિશ કરૂં. કે બધા ને કાંઈ ડિફરન્ટ ખાવા મળે. Sonal Modha -
-
-
-
-
ટીંડોળા મરચાં નો લોટ વાળો સંભારો (Tindora Marcha Lot Valo Sambharo Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)
#ફટાફટ આ સંભારો ખુબજ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં સરસ ખાટો મીઠો બને છે... Tejal Rathod Vaja -
-
કાચા પપૈયાં અને ગાજર નો સંભારો (Raw Papaya Gajar Sambharo Recipe In Gujarati)
ફાફડા,પાપડી,ગાંઠિયા,ભજીયા,પકોડા કે પછી ખિચડી સાથે પણ સરસ મેચ થાય છે, શાક ની અવેજી માં પણ આ ખાઈ શકાય છે. Sangita Vyas -
પપૈયાના ચણાનો લોટ વાળો સંભારો (Papaya Chana Lot Sambharo Recipe In Gujarati)
#GA4#Week23 Charulata Faldu
More Recipes
- ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
- લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
- ચણાજોર ગરમ ચાટ(Chanajor Garam Chat recipe in Gujarati)(Jain)
- ચીઝ જામ વીથ ચોકલેટ મસ્કાબન (Cheese Jam with Chocolate maska Bun recipe in Gujarati)
- કાચી કેરી નું કચુંબર (Kachi Keri Kachumber Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)