દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

#mr

શેર કરો

ઘટકો

૧.૫ કલાક
૩ લોકો
  1. ૧.૫ લીટર દૂધ
  2. ૪ ચમચીખાંડ
  3. ૧/૨ વાટકીચોખા
  4. કેસર
  5. 2 ચમચીમિક્સ ડ્રાય ફ્રુટ
  6. 1/2 ચમચીચારોળી
  7. ૧ ચમચીઘી
  8. ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

૧.૫ કલાક
  1. 1

    એક તપેલી માં ઘી મૂકી ચોખા ને શેકી લો,ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી લો,દૂધ ને સતત હલાવતા રેહવૂ,પછી તેમાં ખાંડ ઉમેરી કેસર વાળું દૂધ ઉમેરવું.

  2. 2

    દૂધ થોડું ઓછું થાય એટલે તેમાં ડ્રાય ફ્રૂટ અને ચારોળી ઉમેરી દેવી,અને ઈલાયચી ઉમેરી થોડી વાર ઉકળવા દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

ટિપ્પણીઓ (8)

Similar Recipes