કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)

Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11

#GA4 #week14
આ ખૂબ જ ફટાફટ બની જાય છે અને સલાડ તરીકે તેમજ જમવામાં સાઈડ પર સંભારા તરીકે પણ ખાઈ શકાય છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)

#GA4 #week14
આ ખૂબ જ ફટાફટ બની જાય છે અને સલાડ તરીકે તેમજ જમવામાં સાઈડ પર સંભારા તરીકે પણ ખાઈ શકાય છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ
  1. 100 ગ્રામકોબીજ
  2. 1ટામેટું
  3. 1કેપ્સિકમ
  4. 1 ચમચીહળદર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ચમચીતેલ
  7. 1/2 ચમચીરાઇ
  8. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    બધા જ શાક ને મોટા મોટા કાપી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ લઈ ગેસ શરૂ કરો. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખો.

  3. 3

    હવે તેમાં આપેલા બધા જ શાક નાખી ફુલ ગેસ ઉપર ફટાફટ હલાવો ત્યારબાદ તેમાં હળદર અને મીઠું નાખો અને ફટાફટ હલાવી ગેસ બંધ કરી દો.

  4. 4

    લો તૈયાર છે આપણો ફટાફટ બની જતો કોબીજ નો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11
પર

ટિપ્પણીઓ

Similar Recipes