કોબીજનો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#GA4 #Week14
કોબીજનો સંભારો ગુજરાતી થાળી ની સાઈડ ડિશ તરીકે પહેલેથી પીરસવામાં આવે છે. જલારામ બાપાના જન્મ દિવસે ખીચડી કઢી સાથે સંભારો પીરસવામાં આવે છે. તેવો બનાવવાનો પ્રયત્ન કર્યો છે

કોબીજનો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)

#GA4 #Week14
કોબીજનો સંભારો ગુજરાતી થાળી ની સાઈડ ડિશ તરીકે પહેલેથી પીરસવામાં આવે છે. જલારામ બાપાના જન્મ દિવસે ખીચડી કઢી સાથે સંભારો પીરસવામાં આવે છે. તેવો બનાવવાનો પ્રયત્ન કર્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે
  1. 2 વાડકીકોબીજ ઝીણી લાંબી સમારેલી
  2. 1 નંગટામેટું
  3. 1 નંગકૅપસિકમ
  4. 1 નંગગાજર
  5. 1 ચમચીમીઠુ
  6. 1/2 ચમચીરાઈ
  7. 1/2 ચમચીજીરું
  8. 2 ચમચીતેલ
  9. ચપટીહિંગ
  10. ચપટીહળદર
  11. કોથમીર
  12. 1 ચમચીલીંબૂનો રસ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    કડાઈમાં તેલ મૂકી જીરું,રાઈ તતડે એટલે હિંગ નાખી કોબીજ, નાખીને હલાવો મીઠું, હળદર નાખીને કૅપસિકમ, ગાજર, ટામેટા નાખી હલાવો.

  2. 2

    થોડી વારમાં કાચુંપાકું શાક ચડી જાય એટલે તેમાં લીંબુનો રસ, કોથમીર નાખીને હલાવો.ગેસબંધ કરી કોથમીર નાખીને બાઉલમાં કાઢીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes