પોપકોર્ન મિક્સ સલાડ (Popcorn Mix Salad Recipe In Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#સાઇડ
સલાડ દરેક ડીશ માં સાઇડ માં જોવા મળતી વાનગી છે આ સલાડ નાના મોટા સોં ને ભાવે તેવું છે આ સલાડ ખુબ જ પૌષ્ટિક ને ડાયટ માં ખાઈ શકાય તેવું છે

પોપકોર્ન મિક્સ સલાડ (Popcorn Mix Salad Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સાઇડ
સલાડ દરેક ડીશ માં સાઇડ માં જોવા મળતી વાનગી છે આ સલાડ નાના મોટા સોં ને ભાવે તેવું છે આ સલાડ ખુબ જ પૌષ્ટિક ને ડાયટ માં ખાઈ શકાય તેવું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ ચમચીબાફેલા મકાઈ દાણા
  2. ૧ નંગડુંગળી સમારેલી
  3. ૧ નંગ ટામેટું સમારેલું
  4. ૧ નંગ કાકડી સમારેલી
  5. ૧ નંગ ટામેટું સમારેલું
  6. સ્વાદ મુજબમીઠુ
  7. ચપટીમરી પાઉડર
  8. ૧ ચમચી ચાટ મસાલો
  9. ૧ ચમચીલીંબુ રસ
  10. ૧/૨ ચમચી જીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ થી પહેલા મકાઈ ના દાણા ને બાફી લો ત્યાર બાદ એક બાઉલ લો. તેમાં ડુંગળી ટામેટું કાકડી સમારી લો

  2. 2

    તેમાં મીઠુ, મરી પાઉડર, ચાટ મસાલો જીરું પાઉડર નાખી સરખી રીતે મિક્સ કરી લો ને તેમાં લીંબુ રસ ઉમેરી લો ને બરાબર હલાવી લો

  3. 3

    તો તૈયાર છે સલાડ આ સલાડ ને એક ડીશ સજાવી લો ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kamini Patel
Kamini Patel @cook_25035688
પર
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes