સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)

Reshma Tailor @reshma_223
#LSR
ગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે.
સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)
#LSR
ગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફણગાવેલા મગ તૈયાર કરી લો. ત્યાર બાદ બધા શાક ને જીણા સમારી લો.
- 2
હવે એક બાઉલ માં ફણગાવેલા મગ, બાફેલી મકાઈ અને સમારેલા શાક લઈ બધું બરાબર મિક્સ કરી લો.
- 3
હવે જરૂર મુજબ મરી પાઉડર અને ચાટમસાલો નાંખી મિક્સ કરી લો. તો તૈયાર સ્પ્રાઉટ મિક્સ સલાડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટ સલાડ (ફણગાવેલા મગ નું સલાડ) (Sprout Salad Recipe In Gujarati)
સલાડ એટલે એવી સાઈડડિશ જે ભોજન ને પૂર્ણ કરે છે. સલાડ માં શાકભાજી,ફળ, કઠોળ નો ઉપયોગ કરી શકાય છે. અહી મેં પ્રોટીન થી ભરપૂર ફણગાવેલા મગ અને સાથે બીટ, કાકડી, ગાજર, ટામેટા જેવા શાકભાજી ઉમેરીને સલાડ બનાવ્યું છે જે બહુ બધા પોષક તત્વો પુરા પાડે છે સાથે સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે.#GA4#Week5#SALAD#BEETROOT Rinkal Tanna -
પૌષ્ટિક સલાડ(Healthy salad recipe in Gujarati)
#GA4#Week11#Sprouts (ફણગાવેલા મગ )શિયાળામાં સલાડ ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે કારણ કે આ સિઝનમાં બધી જ જાત ના શાકભાજી સરસ મળે છે. ફણગાવેલા મગ માં ખુબજ પ્રોટીન હોય છે. Reshma Tailor -
સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં શરીરને ગરમી માટે વધારે પોષણ ની જરૂર પડે છે.. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન હોય છે.. એટલે કોઈ પણ કઠોળ લઈ શકાય.. હું મગ અને મઠ અને વેજીટેબલ મિક્સ કરી આ સલાડ બનાવું છું.. બપોરે લંચ સમયે આ સલાડ એક જ ખાઈ એ તો પેટ ભરાઈ જાય છે.. Sunita Vaghela -
સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5આ એક પ્રોટીન થી ભરપૂર સલાડ છે. મગ શરીર માટે ખુબ જ ગુણકારી છે Kamini Patel -
-
સ્પ્રાઉટ સલાડ ભેળ (Sprout Salad Bhel Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujarati#salad#sproutકાચા શાકભાજીના આપણે સલાડ બનાવીએ છીએ. આ સલાડમાં સ્પ્રાઉટેડ મગ નાખવાથી હેલ્થ અને ટેસ્ટમાં ઉમેરો થાય છે. વડી આ સલાડને "સલાડ ભેળ" ની વાનગી બનાવી છે જેથી તે સુપર ટેસ્ટી બની છે Neeru Thakkar -
-
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
-
-
-
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#NFR#સલાડ#cookpadgujaratiઆજ મેં હેલ્ધી સ્પ્રાઉટ સલાડ બનાવ્યું છે. નાના બાળકો કઠોળ ખાવાનું પસંદ કરતા નથી પરંતુ જો અલગ અલગ કઠોળને ફણગાવી તેમાં કાકડી ટામેટું ડુંગળી કેપ્સીકમ ગાજર ફુદીનો,ધાણાને ઝીણું ઝીણું સમારી ચાટ મસાલો, મીઠું, સંચળ પાઉડર,જીરા પાઉડર,મરી પાઉડર,આમચૂર પાઉડર નાખી અને ચટપટું બનાવશું તો બાળકોને વધુ પસંદ પડશે અને બીજી વાર ખાવાનું મન કરશે. Ankita Tank Parmar -
-
-
મકાઈ સલાડ(Corn Salad Recipe in Gujarati)
#GA4#Week5#Salad#Post2ફણગાવેલા મગ અને અમેરીકન મકાઈ નું સલાડ જે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ. ડાયટ ફૂડ માં જરૂર થી લઈ શકાય છે આ સલાડ જે પોષણ પણ આપે છે અને પેટ પણ ભરેલું રાખે છે. Bansi Thaker -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
સ્પ્રાઉટ - સલાડ તો સાંજની છોટી ભૂખમાં પણ લઈ શકાય ચટણી અને ચવાણું નાખી થોડા variations સાથે. સ્પ્રાઉટ્સ પણ જુદા-જુદા કઠોળના લઈ શકાય. અહીં મેં lunch માટે આ સ્પ્રાઉટ - સલાડ બનાવી છે. હેલ્ધી ભી.. ટેસ્ટી ભી.. Dr. Pushpa Dixit -
ફણગાવેલા મગનું સલાડ (Sprout salad recipe in gujarati)
#GA4 #Week11 આ સલાડ ખુબજ પ્રોટીન થી ભરપૂર હોય છે. Apeksha Parmar -
-
-
પોપકોર્ન મિક્સ સલાડ (Popcorn Mix Salad Recipe In Gujarati)
#સાઇડસલાડ દરેક ડીશ માં સાઇડ માં જોવા મળતી વાનગી છે આ સલાડ નાના મોટા સોં ને ભાવે તેવું છે આ સલાડ ખુબ જ પૌષ્ટિક ને ડાયટ માં ખાઈ શકાય તેવું છે Kamini Patel -
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
આજકાલ મેરેજમાં અને ફંકશનમાં જાત જાતના સલાડ સર્વ કરવાનો ટે્ન્ડ છે . તો ચાલો બનાવીયે મેક્સિકન સલાડ#LSR Tejal Vaidya -
-
-
ફણગાવેલા મગ નું સલાડ(sparaut mag nu salad recipe in Gujarati)
#GA4#week-5#પઝલ-કી-બીટ સલાડ ઘણી રીતે બનતા હોય છે. આજે સિમ્પલ અને હેલ્ધી ફણગાવેલા મગ ની સાથે બીટ,ગાજર,કાકડી,મરચુ નાંખી ને ચટપટા સલાડ બનાવ્યો છે. બીટ લોહતત્વ માટે ઉપયોગી છે. . મગ પણ ફણગાવેલા હોવાથી વધું પ્રમાણ માં ઉપયોગી છે.પોષકતત્વ રહે છે.સાથે પ્રોટીન પણ.તો જોઈએ.. સલાડ ની રેસિપિ.. Krishna Kholiya -
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#Immunityસ્પ્રાઉટ એટલે ફણગાવેલા કઠોળ જેમાં વધારે પ્રમાણમાં પ્રોટીન રહેલ હોય છે.સ્પ્રાઉટ સલાડને ડાયેટિંગમાં ઉપયોગમાં લઈ શકાય છે. સવારે નાસ્તામાં આ પ્રોટિન સલાડ લેવાથી ફૂલ મિલની જરૂર રહેતી નથી. Kashmira Bhuva -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#Immunity સ્પરાઉત એક હેલ્ધી ફૂડ છે. તેને સુપરફૂડ પણ કહેવાય છે. સ્પરાઉત માં વિટામિન,પ્રોટીન, ફાઇબર ભરપુર પ્રમાણ માં રહેલું છે. કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ માં રાખે છે.સ્પરાઉત આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ને બુસ્ટ કરવા માં અને બોડી ને ક્લીન કરવા માં મદદ કરે છે Bhavini Kotak -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14613646
ટિપ્પણીઓ