કાળા ચણા અને મિક્સ વેજીટેબલ નું સલાડ (Kala Chana And Mix Veg Salad Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#સાઈડ
જમવા માં જો આ સલાડ લેવા માં આવે તો રોટલી ઓછી અને સલાડ વધુ ખવાય છે .

કાળા ચણા અને મિક્સ વેજીટેબલ નું સલાડ (Kala Chana And Mix Veg Salad Recipe In Gujarati)

#સાઈડ
જમવા માં જો આ સલાડ લેવા માં આવે તો રોટલી ઓછી અને સલાડ વધુ ખવાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ
  1. ૧ વાટકીકાળા ચણા
  2. ૧ નંગ ડુંગળી
  3. ૧ નંગ ટામેટું
  4. ૧ નંગ ગાજર
  5. ૧ નંગ લીલું મરચું
  6. ૧ ચમચીજીરું પાઉડર
  7. ૧ ચમચીસંચળ
  8. ૧ ચમચીચાટ મસાલો
  9. ૧ ચમચીમરી પાઉડર
  10. ૧ ચમચીઆમચુર પાઉડર
  11. ૧ ચમચીલીંબુ
  12. જરૂર મુજબ ગાર્નિશ માટે કોથમીર અને દાડમ ના દાણા
  13. ૧ નંગ ખીરા કાકડી
  14. સ્વાદાનુસાર મીઠું
  15. ૧ ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાળા ચણા બાફવા.પછી એક પ્લેટ માં કાળા ચણા,કાકડી,ડુંગળી,ટામેટું,ગાજર,લીંબુ,મરચું લેવા.

  2. 2

    બીજી બીજી પ્લેટ માં બધા મસાલા લેવા.

  3. 3

    ત્યારબાદ બધા શાક ને ઝીણા સમારવા.પછી એક બાઉલ માં ચણા અને શાક મિક્સ કરવા.

  4. 4

    બધું મિક્સ કરી ને તેમાં લીંબુ નો રસ નાખવો પછી સર્વિંગ બાઉલ માં લઈ કોથમીર અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરી સર્વ કરવું.

  5. 5

    તૈયાર છે કાળા ચણા અને મિક્સ વેજિટેબલ નું સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes