લીલી મગફળી નું સલાડ (Green Peanuts Salad recipe in Gujarati)

Bhavini Naik @cook_20529071
#સાઇડ
આ સલાડ ખૂબ હેલ્ધી છે ,આ સલાડ ડાયટ માં પણ લઈ શકાય છે,આ માં તેલ કે ધી નો ઉપયોગ નથી કર્યો એટલે વધારે હેલ્ધી છે
લીલી મગફળી નું સલાડ (Green Peanuts Salad recipe in Gujarati)
#સાઇડ
આ સલાડ ખૂબ હેલ્ધી છે ,આ સલાડ ડાયટ માં પણ લઈ શકાય છે,આ માં તેલ કે ધી નો ઉપયોગ નથી કર્યો એટલે વધારે હેલ્ધી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ શીંગ ને છોલી લેવી પછી કાંદા, કાકડી, ગાજર, કોબી, ટામેટા,કેપ્સીકમ ને કોથમીર સમારિલેવા.
- 2
હવે બાઉલ માં શીંગ દાણા લેવા હવે તેમાં કાંદા, ટામેટા, કાકડી, ગાજર, કેપ્સીકમ,કોબી નાખવા
- 3
હવે તેમાં મસાલો કરવો તેમાં મીઠું,ધાણાજીરું,ચાટ મસાલો,મરી પાઉડર નાખી લીંબુ નો રસ નાખી મિક્સ કરી લેવું.
- 4
હવે તેને મિક્સ કરી લેવું પછી તેમાં કોથમીર નાખવી અને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી મગફળી ના દાણા નુ સલાડ (Green Peanuts Beans Recipe In Gujarati)
#સાઈડલીલી મગફળી તો બધા ની પસંદ હોય છેતે હેલ્ધી Raw food ગણાય છે તેની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે કે હુ તેનુ સલાડ બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પોપકોર્ન મિક્સ સલાડ (Popcorn Mix Salad Recipe In Gujarati)
#સાઇડસલાડ દરેક ડીશ માં સાઇડ માં જોવા મળતી વાનગી છે આ સલાડ નાના મોટા સોં ને ભાવે તેવું છે આ સલાડ ખુબ જ પૌષ્ટિક ને ડાયટ માં ખાઈ શકાય તેવું છે Kamini Patel -
-
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
આજે બુધવાર એટલે જુદી-જુદી રીતે મગ બનાવું. તો આજે પલાળેલા મગને પાર બોઈલ કરી સલાડમાં ઉપયોગ કર્યો છે.મેં આજે આ સલાડ જમવામાં સર્વ કર્યું છે પણ જે લોકો health conscious હોય અથવા weight loss કરવા માંગતા હોય તેઓ સવારે બ્રેકફાસ્ટ માં અથવા ડિનરમાં સૂપ સાથે પણ લઈ શકે છે.આવી જ રીતે ફણગાવેલા મગ કે બીજા કોઈ પણ કઠોળનો ઉપયોગ કરી શકાય. દ્રાક્ષ, દાડમનાં દાણા કે સફરજનના ટુકડા અથવા મનગમતા કોઈ પણ સીઝનલ ફ્રુટ્સ પણ સરસ લાગે. આમ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ નો કોમ્બો પેક છે આ સલાડ. Do try friends😋 Dr. Pushpa Dixit -
બાફેલા શીંગદાણાનનુ સલાડ (boiled peanuts salad)
#માઇઇબુક#પોસ્ટ મારા સસરા કહેતા હોય કે શીંગદાણા એટલે આપણી દેશી બદામ. શિંગમાં પણ બદામ જેવા જ ગુણ હોય છે અને કિમંતમાં પણ બધાને પરવડે એવી. Sonal Suva -
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
#MBR8હેલ્ધી સલાડ સ્વાસ્થ્ય માટે ખુબ સારો હોય છે.જુદા જુદા સલાડ બનાવી હેલ્થ સારી રાખી શકાય છે. Devyani Baxi -
પાપડ સલાડ (Papad salad Recipe in Gujarati)
#GA4#WEEK23આજ ની રેસિપી માં મેં ચણા ના લોટ ના મસાલા પાપડ નો ઉપયોગ કર્યો છે. જે મેં ઓનલાઇન મઁગાવ્યા ને બવ જ સરસ પાપડ આવે છે. ને આ સલાડ માં ખુબ જ ટેસ્ટી લાગે છે charmi jobanputra -
ચણા નું સલાડ (Chana salad Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_ gujaratiકઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે.શાકાહારી માટેનો મહત્વનો સ્ત્રોત પ્રોટીન છે .અહીં મે બાફેલા દેશી ચણા લીધા છે. ટામેટા ડુંગળી કેપ્સીકમ જેવા વેજીટેબલસ એડ કરીને હેલ્ધી સલાડ બનાવ્યું છે. બાળકો ના નાસ્તા માટે પરફેક્ટ હેલ્થી સલાડ છે. Parul Patel -
મગ સલાડ(Mag salad Recipe in Gujarati)
#GA4#Week5#saladમગ એ ખૂબ પૌષ્ટિક હોય છે.મગ ને ફણગાવી કે બાફી ને સલાડ મા લઇ શકાય.આ સલાડ ને સવારે કે જમવા માં સાઇડ માં લઇ શકાય છે. Kinjalkeyurshah -
ફણગાવેલ મગનું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#Week11#Sprout રેસીપી હેલ્ધી તો છે પણ આપણે તેને ડાયટ માં પણ લઇ શકીએ છીએ. Nidhi Popat -
કોર્ન પનીર સલાડ (Corn Paneer Salad Recipe In Gujarati)
આ સલાડ એકદમ હેલ્ધી & ટેસ્ટી છે #GA4 #Week8 Zarna Patel Khirsaria -
ક્રિસ્પ કલરફુલ સલાડ (Crisp Colourful Salad Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati શિયાળા માં બધા વેજિટેબલ્સ ખૂબ સરસ આવે છે તો સલાડ બનવા ની અને ખાવા,ખવડાવા ની મજા પડે છે. આ સલાડ માં મસાલા સીંગ અને મસાલા દાળ નો ક્રનચી ટેસ્ટ ખૂબ સરસ લાગે છે Bhavini Kotak -
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
પ્રૉટીન રીચ સલાડ(Rich Protein Salad Recipe In Gujarati)
#સાઇડઆ સલાડ હેલ્ધી અને ફટાફટ બની જાય એવું છે સ્વાદ માં ચટપટુ હોય છે જે સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. Dhara Naik -
મોગર દાળ નું સલાડ (Mogar Dal Salad Recipe In Gujarati)
હેલ્ધી અને પૌષ્ટિક આ સલાડ ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. વજન ઘટાડવા માટે પણ આ પૌષ્ટિક સલાડ ઉપયોગમાં લઈ શકાય છે. આ સલાડ બનાવવું ખૂબ જ સરળ છે. Vibha Mahendra Champaneri -
સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં શરીરને ગરમી માટે વધારે પોષણ ની જરૂર પડે છે.. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન હોય છે.. એટલે કોઈ પણ કઠોળ લઈ શકાય.. હું મગ અને મઠ અને વેજીટેબલ મિક્સ કરી આ સલાડ બનાવું છું.. બપોરે લંચ સમયે આ સલાડ એક જ ખાઈ એ તો પેટ ભરાઈ જાય છે.. Sunita Vaghela -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#SPR#breakfast#sprouts#cereals#beans#cookpadindia#cookpadgujaratiસલાડ ને હેલ્ધી અને આકર્ષક બનાવવા માટે પલાળેલા કે બાફેલા કઠોળ ની સાથે થોડા કલરફૂલ શાકભાજી અને ચટપટા મસાલા અને બાફેલા શીંગદાણા સાથે બનાવ્યું છે.જે ડાયેટ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે . આ સલાડ ને સવારે નાસ્તા માં અથવા ભોજન માં સાઈડ ડિશ તરીકે લઇ શકાય. Keshma Raichura -
મેયો સલાડ(mayo salad recipe in gujarati)
#સાઇડસાઈડ ડીશ ની વાત કરીએ એને સલાડ ના આવે એવું તો ના બને.આપણા ભોજન માં એનું આગવું મહત્વ હોય છે.સલાડ માંથી મેક્ઝીમમ ફાઇબર મળે છે. વેઈટ લોસ કરવા માટે લોકો સલાડ એન્ડ ફ્રૂઈટ્સ પાર વધારે મારો કરતા હોય છે. અને વિના પણ સલાડ પચવામાં સરળ એને પેટ ને ફૂલ રાખે છે.સલાડ આમ તો એમ જ પીરસવામાં આવે તો બહુ ભાવતું નાઈ તો મેં આજે જે સલાડ બનાવ્યું છે આ બનાવામાં સહેલું એને ખાવામાં સુપર યમ્મી છે.ક્યારેક ક્યારેક ડાઈટ નું ભૂત મને પણ વળગે છે તોઆ સાઈડ ડીશ મારી મેઇન ડીશ માં આઈ જાય છે 😂😂આ સલાડ મેં રેગ્યુલર શાકભાજી નો જ ઉપયોગ કર્યો છે. એક્સઓટિક શાકભાજી બહુ મોંઘા એને મળવામાં પણ મુશ્કેલ છે તો આ બનાવી લો હેલ્થી સલાડ. Vijyeta Gohil -
પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
#GA4 #Week23 રોસ્ટેડ પાપડ અને સલાડ નું મિક્સિંગ એટલે પાપડ સલાડ ... જે નાસ્તા માં ખાવાની પણ મજા આવે Kshama Himesh Upadhyay -
ચણા સલાડ (Desi Chana Salad Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડમાં સલાડ પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે. અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચણાનું સલાડ. આ સલાડ માં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા ભરપૂર હોય છે અને જમવામાં આ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે પ્રોટીનથી ભરપૂર ચણા ના સલાડ ની રેસીપી શરૂ કરીએ.#સાઇડ Nayana Pandya -
સ્વીટ કોર્ન સલાડ(Sweet Corn Salad Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ૧આ સલાડ માં ઘણા વેજિટેબલ નો ઉપયોગ થાય છે. જેથી ખુબ j ટેસ્ટી બને છે. અને આમાં સ્વીટ કોર્ન અને સીંગદાણા હોવા થી બાળકો ને પણ ખુબ ભાવે છે. Uma Buch -
-
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani -
કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
આપણે જમીએ ત્યારે સલાડ એક મહત્વનો ભાગ છે એક દિવસ પણ જમવામાં સલાડ કે એવુ ના હોઈ તો કઈ ખૂટયા કરતું હોય છે....તો ચાલો આપણા જમવા માં ખૂબ જ મહત્વ નો ભાગ એવું સલાડ બનાવીએ પણ આજ હું ઘણા બધા શાકભાજી નો ઉપયોગ કરી સલાડ બનાવએ. Shivani Bhatt -
વેજ. સલાડ વિથ રાઇતું(Veg. Salad With Raitu Recipe In Gujarati)
સલાડ બનાવવા નો ને ડેકોરેશન કરવા નો શોખ છે. સલાડ માં થી જે કાપતા વેજી. હોય તેનો ઉપયોગ રાઇતું બનાવવા માં ક્યોં છે. #સાઇડ HEMA OZA -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#NFR#No Fire Recipeકઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે.બધા કઠોળમાં પ્રોટીન ખૂબ માત્રા હોવાથી હેલ્ધી સલાડ છે.લીલા શાકભાજી નાં સલાડમાં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે.વજન ઘટાડવા માંગતા લોકો માટે તો આશીર્વાદ રૂપ છે.આ ફણગાવેલા કઠોળ સવારે અથવા દિવસે ખાવા જોઈએ. રાત્રે ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. Dr. Pushpa Dixit -
મકાઈ સલાડ(Corn Salad Recipe in Gujarati)
#GA4#Week5#Salad#Post2ફણગાવેલા મગ અને અમેરીકન મકાઈ નું સલાડ જે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ. ડાયટ ફૂડ માં જરૂર થી લઈ શકાય છે આ સલાડ જે પોષણ પણ આપે છે અને પેટ પણ ભરેલું રાખે છે. Bansi Thaker -
મગનું સલાડ (Mag Salad Recipe In Gujarati)
આ એક હેલ્ધી વાનગી છે આને તમે ડાઈટ ફૂડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો આ વાનગીમાં તેલનો ઉપયોગબિલકુલ કરવામાં નથી આવ્યો. તો ચાલો બનાવીએ મગનું સલાડ.#GA4#Week5 Tejal Vashi -
સ્પાઇસી કુકુંબર સલાડ (Spicy Cucumber Salad Recipe In Gujarati)
#SPR#Salad#cookpadgujarati આ સ્પાઈસી કૂકુંબર સલાડ એ એકદમ સ્પાઇસી અને ચટાકેદાર સલાડ છે. જે એકદમ ઓછી સામગ્રી અને ઝટપટ બની જતું સલાડ છે. આ સલાડ એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. આ સલાડ ને સાઇડ ડીશ તરીકે પણ લઈ શકાય છે. Daxa Parmar -
શીંગ દાણા નું સલાડ
આ પણ એક સલાડ છે જે ફરાળ માં પણ ખાઈ શકાયછે ને જયારે મન થાય ત્યારે પણ બનાવીને ખાઈ શકાય છે તે પણ જો સવારે નાસ્તા માં લઈએ તો ખૂબ જ સારું તે ખાવાથી જલ્દી ભૂખ નથી લાગતી તો તે ને ડાયેટ કરતા હોય તેને પણ લઈ શકાયછે તે સલાડ ખૂબ જ હેલ્થ માટે પણ સારું છે પણ આપણા બોડી ને જરૂર પૂરતું જ લેવું જોઈએ ઘણાને શીંગ દાણા માફક નથી આવતા તો તે લોકોએ થોડા લેવા નહીતો લેવાજ નહિ પણ આ સલાડ એટલું ટેસ્ટી લાગેછે કે કોઈ પણ વ્યક્તિ કન્ટ્રોલ ના કરી શકે તો જોઈ લઈએ શીંગ દાણા નું સલાડ Usha Bhatt
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13626546
ટિપ્પણીઓ (6)