મેંદુ વડા(Medu Vada Recipe In Gujarati)

મેંદુ વડા : મારા બંને બાળકોનની ઓલ ટાઇમ ફેવરિટ ડિશ😍😊
મેંદુ વડા(Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા : મારા બંને બાળકોનની ઓલ ટાઇમ ફેવરિટ ડિશ😍😊
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ લો તેને બે વાર પાણીથી ધોઈ ચાર-પાંચ કલાક માટે પલાળો પછી તેનું બધું પાણી કાઢી મિક્સર જારમાં ક્રસ કરો તેમાં બિલકુલ પાણી એડ નથી કરવાનુ પછી ખીરામાં જીરૂ, સ્વાદ અનુસાર મીઠું, થોડું ગરમ તેલ નાખવાનો પછી તેને મિક્સ કરવાનું તો તૈયાર છે વડા નું ખીરૂ. પછી તળવા માટે તેલ ગરમ કરવાનું પછી વડા ઉતારવા માટે થોડું પાણી વારો હાથ કરી થોડું ખીરું હાથમાં લઇ અંગૂઠો પાણીમાં ડીપ કરી વચ્ચે કાણું કરવું પછી ધીરેથી તેલમાં નાખવું
- 2
તુવેર ની દાળ લેવા ની તેને પાણીથી ધોઈ થોડીવાર માટે પાણી માં પલાળી રાખવાની પછી કૂકરમાં ૫ સીટી વગાડી લેવાની પછી દાળને વઘારવાની થોડું તેલ લઇ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવાની પછી તેમાં થોડીક નાખવાની પછી સુકો લીમડો, લાલ મરચાં,તમાલપત્ર નાખવાના પછી ડુંગળી નાખવાની તે ડુંગળી થોડી બ્રાઉન થાય એટલે તેમાં ટમાટર નાખવાનો પછી થોડીવાર સાત અડવાનું ક્રશ કરેલું લસણ નાખવાનું તેનીથોડુ હલાવવાનું પછી તેમાં લાલ મરચું,હળદર,ધાણાજીરૂ,ગરમ મસાલો અને એવરેસ્ટ સંભાર મસાલો નાખી હલાવવાનું પછી તે વધાર બાફેલી દાળમાં નાંખી દેવાનું
- 3
કોકોનટ ચટણી માટે એક મિક્સર જારમાં ખમણેલું નારિયેળનું છીણ અને દારિયા લેવાના પછી તેમાં બે લીલા મરચા નાખવાના સ્વાદ પ્રમાણે મીઠું નાખી થોડું પાણી નાખી ગ્રાન્ડ કરી લેવું પછી તેમાં વઘાર નાખવાનો વઘાર માં થોડું તેલ લેવાનું તેલ ગરમ થાય એટલે તે મારી નાખવાની ને સુકો લીમડો નાખવાનો પછી ગેસ બંધ કરી એ વઘાર આ પેસ્ટમાં નાખી દેવા નુ તો તૈયાર છે આપણી કોકોનટ ચટણી
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#મેંદુ વડાMy favourite dise બધા ને બહું ભાવે really krispy and tasty 😋😋😊😋 Pina Mandaliya -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયન ડિશ #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #meduvada #dinner #dinnerrecipe #southindian #southindianrecipe #ST Bela Doshi -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#SF#ST# સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ#Cookpad#Coopadgujarati#Cookpadindiaઆપણો ભારત દેશ શાનદાર સસ્તા અને સરળતાથી મળી શકે તેવા street food માટે જાણીતા છે તેમાં પાણીપુરી દાબેલી મેંદુ વડા દહીં વડા વડાપાવ રગડા પૂરી વગેરે જાણીતા સ્ટ્રીટ ફૂડ છે અને લોકો સહેલાઈથી તેનો આનંદ માણે છે Ramaben Joshi -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
મેંદુ વડા
મેંદુવડા મેં કોઈપણ જાતના આથા વગર બનાવ્યા છે સોડા કે ઇનો દહીં કે છાશ કે કંઈ જ વાપર્યું નથી. આ રીતે મેંદુ વડા બનાવવાથી ખૂબ જ સોફ્ટ અને ક્રિસ્પી વડા થાય છે. Hetal Chirag Buch -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STહેલો ફુડી ફ્રેન્ડ્સ....સાઉથ ઇન્ડિયા ની વાત આવે અને મેંદુ વડા રહી જાય તે કેમ ચાલે. તો ચાલો લગભગ મેંદુ વડા અડદ દાળ ના જ બનતા હોય છે એટલે તેમાં પ્રોપર ટાયર જેવો શેપ ના આવે તો ચિંતા નહિ કરવાની. જો તમારે પ્રોપર શેપ જોતો હોય તો ચોખા નો લોટ વધુ લેવો પડે અથવા તો તેના મશીન ની વડા ઉતારવાની ટ્રાય કરવાની. Komal Dattani -
-
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય. Kunti Naik -
-
મેંદુ વડા(menduvada recipe in gujarati)
મને સાઉથ ઇન્ડિયન બહુ જ ભાવે છે એમાં સૌથી પ્રિય મારા મેંદુ વડા છે Roshni K Shah -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendદક્ષિણ ભારતીય લોકોની સવારના નાસ્તાની ડીશમાં ઇડલી, ઢોસા, પોંગલ કે ઉત્તાપા ભલે હોય પણ જો તેની ડીશમાં કરકરા સ્વાદિષ્ટ અને પ્રોટીનયુક્ત અડદની દાળના મેદૂ વડા ન હોય તો તેમનો સવારનો નાસ્તો અધૂરો ગણાય છે. સાંભર અને નાળિયેરની ચટણી સાથે પીરસાતા મેદૂ વડા તો તમને ખુબજ આનંદ આપશે. Disha vayeda -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STમેંદુ વડા સાઉથ ની ખાસી જાણીતી વાનગી છે જે બનવવા માં જલ્દી બની જાય છે અને દાળમાંથી બનતી હોવાથી પ્રોટીન નો સારો સ્ત્રોત છે Jyotika Joshi -
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
#ST ગુજરાતી ઓ નવું નવું જમવાના શોખીન, આજે મેં દક્ષિણ ભારતની વાનગી મેંદુ વડા બનાવયા ,બધા ને ખૂબ ભાવ્યા. મેંદુ વડાં સાથે સંભાર અને કોપરા ની ચટણી તો હોય જ. 😋 Bhavnaben Adhiya -
-
ઇન્ડિયન લેટર(indian plater recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન રેસિપી ઓલ ઓલ ઇન્ડિયા માં ફેમસ છે બધાની ફેવરિટ પણ હોય છે જેમાં મેંદુ વડા અને ઈડલી સાંભાર અને કોકોનટ ચટણી નું સરસ કોમીનેશન હોય તો તો મજા પડી જાય એટલે મેંદુ વડા સાઉથ ઇન્ડિયન એક એવી રેસિપી છે જે નું બહાર નું પડ એકદમ crispy fried હોય છે અને અંદરથી એટલા જ સોફ્ટ હોય છે જ્યાં ઈડલી બધા નાનાથી લઈને મોટા બધાની ફેવરિટ તો આપણે તેની સાથે સાંભાર અને કોકોનટ ચટણી સાથે સર્વ કરો#આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૪ Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
મેંદુ વડા(menduvada recipe in Gujarati)
મેંદુ વડા એ સાઉથ ઈન્ડિયન ડિશ છે જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે તે રાઉન્ડ શેપમાં વચ્ચે છિદ્ર વાળા હોય છે તેને રસમ, સંભાર કે પછી નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે અડદની દાળ માંથી બનતા હોવાથી તેમાં પ્રોટીન અને વિટામિન બી, આર્યન, ફોલિક એસિડ ,કેલ્શિયમ વગેરેનો સારો સ્ત્રોત છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૮ Sonal Shah -
સંભાર અને કોપરા ની ચટણી (Sambhar Coconut Chuteny Recipe In Gujarati)
#ST ઇડલી ,ઢોંસા કે મેંદુ વડા સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસો તો જ મજા આવે. Bhavnaben Adhiya -
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
ટિપ્પણીઓ