પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં જીરું,આદું,લવિંગ, લસણ,કાંદા,કાજુ,સુકા લાલ મરચા,તજ,ટામેટાં,હળદર,લાલ મરચું પાઉડર,ધાણાજીરુ એડ કરી મિક્સ કરી લો.હવે થોડું પાણી એડ કરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 4-5 મિનીટ કૂક કરી લો.
- 2
તેને મિક્સર જાર માં લઇ ગ્રેવી બનાવી લો.હવે ગ્રેવી ને ગાળી લો.
- 3
હવે પેન માં તેલ મુકી તેમાં પનીર ને ફ્રાય કરી લો.
- 4
એજ પેન માં બટર એડ કરી કાશ્મીરી લાલ મરચું એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં પ્યૂરી એડ કરી લો.જરુર મુજબ પાની એડ કરી ઉકાળી લો.
- 5
હવે તેમાં મીઠું એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં પનીર અને ક્સુરિં મેથી,ખાંડ એડ કરી મિક્સ કરી લો.હવે કોથમીર એડ કરી મિક્સ કરી લો.
- 6
છેલ્લે તેમાં ક્રીમ એડ કરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2 મિનીટ માટે કૂક કરી લો.
- 7
રેડી છે પનીર મખની.તેને પરાઠા કે રોટી કે રાઈસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નવાબી પનીર (Nawabi Paneer Recipe in Gujarati)
#AM3નવાબી પનીર માં મેં કાજુ,બદામ ની પ્યૂરી,દૂધ,દહીં, ક્રીમ નો યુઝ કરીને ગ્રેવી બનાવી છે જે શાક ને એકદમ રિચ ટેસ્ટ આપે છે . છેલ્લે તેને સર્વ કરતી વખતે તેમાં ફ્રાય કરેલું પનીર ,કાજુ, કેસર એડ કર્યું છે. Avani Parmar -
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પનીર મખની એક ક્રીમી પનીરની ગ્રેવી છે જે ટામેટા, કાજુ, મગજતરી અને અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. પનીર મખની રોટી, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
કઢાઈ પનીર(Kadai Paneer Recipe in Gujarati)
#GA4#week1પંજાબી વાનગી નું નામ આવતાં મોઢામાં પાણી આવી જાય. Jagruti Chauhan -
-
-
શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
#SJ#Cookpadguj#cookpadindia મેં @Sangita Jatin Jani ji ના zoom live class મા તેમની પાસેથી બેઝિક પંજાબી ગ્રેવી શીખી હતી. તે પૈકી મેં મખની રેડ ગ્રેવી બનાવી હતી આજ ગ્રેવી નો ઉપયોગ કરી મેં તેમાંથી "શાહી પનીર મખની" સબ્જી બનાવી છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં જ બની હતી. પંજાબી હોટલમાં ખાવાવાળાની આ એક ખાસ મનપસંદ વાનગી છે. પનીર મખ્ખની નામ જ જણાવે છે કે પંજાબની આ વાનગી સ્વાદથી ભરપુર છે અને તેની ખાસિયત છે પંજાબીઓની સૌથી મનપસંદ સામગ્રી – માખણ. પારંપારીક પંજાબી ઘરમાં મહિલાઓ મલાઇદાર દૂધમાંથી પનીર બનાવી ને આ રીતે પંજાબી મખની સબ્જી બનાવે છે..જેમાં બટર ભરપુર માત્ર માં ઉમેરવામાં આવે છે. Daxa Parmar -
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
આ એક ખુબ જ સુંદર અને ઓછા પદાર્થો અને ઓછા સમય મા બનતું શાક છે. #GA4 #WEEK1 #PUNJABI Moxida Birju Desai -
-
પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati)
સંગીતાબેન જુમ લાઈવ રેડ ગ્રેવી બનાવતા શીખવાડી હતી એ ગ્રેવી માંથી મેં પનીર મખનવાલાસબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે Falguni Shah -
-
પનીર તુફાની (paneer tufani Recipe in Gujarati)
#GA4#week1#punjabiપંજાબી સબ્જી મારે ઘરે વીક માં 1 વાર તો જરુર બને છે. તો ગોલ્ડન અપ્રોન૪ માં પંજાબી કી વર્ડ પર થી આજે મેં પંજાબી પનીર તુફાની બનાવ્યું છે. તો સ્વાદિષ્ટ રેસીપી જોઈ એ. Krishna Kholiya -
પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)
#ATW3#Week3#TheChefStory#Indian Crruy#PSR Vandna bosamiya -
-
પનીર મખની(paneer makhni recipe in Gujarati)
#યંગ જનરેશનની ફૅવરીટ ડીસ એટલે પનીર. પનીર મા પોટીન વિટામીન બી,કૅલ્શિયમ, મેગનિશીયમ,પોટેશિયમ, ફોસ્ફરસ ,ઝીક,સીલેનિયમ જેવી ખનીજો ભરપુર રહેલી છે .કૅન્સર થી બચાવે, પેગનેટ મહિલા માટે લાભદાયી હાડકાં મજબૂત બનાવે, બી.પી ઓછું કરવામાં મદદરૂપ થાય છે માટે બધા એ પનીર ખાવું જોઈએ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
રેડ મખની ગ્રેવી(Red Makhani Gravy Recipe In Gujarati)
આ પંજાબી બેઝિક ગ્રેવી છે તેનાથી તમે કોઈ ભી પંજાબી ડીશ બનાવી શકો છો .સંગીતા જી નો ખુબ ખુબ આભાર🌹 જેમણે અમને ત્રણ પંજાબી ગ્રેવી ઝૂમ લાઈવ માં સરસ રીતે શીકવી છે. જેમાંથી મે એમની સાથે રેડ મખની ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી માંથી મે કાજુ પનીર બટર મસાલા બનાવ્યું જે ખુબ જ ટેસ્ટી અને 100% restaurant સ્ટાઈલ માં બની હતી. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
પનીર બટર મસાલા અને કુલચા(Paneer Butter Masala Ane Kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબી શાક ઘરમાં બધાને મન ગમતું છે બનાવામાં પણ આસાન બહુ જ જલ્દી બની જાય Khushboo Vora -
-
-
બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah -
-
-
પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai -
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13645942
ટિપ્પણીઓ (38)