ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)

himanshukiran joshi
himanshukiran joshi @cook_25909430

#GA4 #week1#uttapam
ઉત્તપમ બનાવવાની રીત આ પ્રમાણે છે

ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)

#GA4 #week1#uttapam
ઉત્તપમ બનાવવાની રીત આ પ્રમાણે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિ
બે વ્યક્તિ માટે
  1. 1 વાટકીચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 2 ગ્લાસપાણી
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૧/૨ ચમચીઈનો

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિ
  1. 1

    ચોખાને અડદની દાળને બે ગ્લાસ પાણીમાં ચારથી પાંચ કલાક પલાળો. પછી આ મિશ્રણને મિક્સરમાં વાટી લો. ખીરું તૈયાર થઈ ગયું.

  2. 2

    ડુંગળી ટામેટાં મરચા ને ઝીણા સમારી લો. સ્વાદ અનુસાર મીઠું નાખી ખીરુ સરખું હલાવો. હવે એમાં 1/2ચમચી ઈનો નાખો. સરખું મિક્ષ કરો.

  3. 3

    એક વાટકી જેટલું ખીરુ નોનસ્ટિક માં પાથરો. હવે એમાં ઝીણા સમારેલા મરચા ટામેટા ડુંગળી નાખો. થોડું તેલ નાખી લીડથી ઢાંકી દો. દસ મિનિટ ધીમા તાપે કૂક થવા દો. ઉત્તપમ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
himanshukiran joshi
himanshukiran joshi @cook_25909430
પર

ટિપ્પણીઓ

Similar Recipes