ઉત્તપમ (uttpam recipe in gujarati)

સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત.
ઉત્તપમ (uttpam recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં સોજી(રવો), દહીં અને પાણી મીક્ષ કરો2.આ મિશ્રણ ને બરાબર હલાવો અને પછી ઢાંકી ને ૨૦ મિનિટ માટે બાજુ માં મૂકી દો
- 2
હવે આ મિશ્રણ માં મીઠું અને ખાવા નો સોડા મીક્ષ કરો અને બરાબર હલાવો.હવે નોનસ્ટિક તવી ગરમ કરો અને તેના પર તેલ લગાવો
- 3
આ તવી પર એક ચમચા જેટલું ખીરું રેડો અને થોડું ફેલાવી દો (બહુ પાતળું કરવું નહિ)
- 4
હવે તેના પર થોડી ડુંગળી, થોડા ટામેટા, લીલા મરચાં અને કોથમીર ભભરાવો.
- 5
હવે તેને તવેથા થી થોડું દબાવી દો હવે તેની પર થોડું તેલ રેડો અને આછા સોનેરી રંગ નું શેકી લો
- 6
હવે તેને બીજી બાજુ ફેરવી દો અને તે બાજુ પર આછા સોનેરી રંગ નું શેકી લો
- 7
આવી જ રીતે બીજા બધા ઉત્તપમ તૈયાર કરી લો.ગરમ ગરમ ઉત્તપમ ને સંભાર અથવા કોઈ પણ ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe in Gujarati)
#RB9#week9#cookpadgujarati સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. રવા (સોજી) ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપી બેચલર લોકો માટે અને જેને થોડું ખાવાનું બનાવતા આવડતું હોય તેના માટે એકદમ યોગ્ય છે કારણકે તેમાં કોઈ ટેકનીકનો ઉપયોગ થતો નથી. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Daxa Parmar -
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
પોડિ મસાલા રવા ઉત્તપમ(Podi Masala Rava Uttpam Recipe In Gujarati)
#GA4#Week1રવા ઉત્તપમ ફટાફટ અને હેલ્થી બનતી ડીશ છે. જયારે કઈ ના સુજે એટલે આ રવા ઉત્તપમ બનવી શકો. Vijyeta Gohil -
રવા ઉત્તપમ
#GA4#week1#uttapamઆ રવા ના ઉત્તપમ ઝડપ થી બની જાય છે. ન તો એમાં દાળ ચોખા પલાળવા ના હોય છે ન તો એને પીસવાના હોય કે ન તો આથો લાવવાનો હોય. Sachi Sanket Naik -
ઉત્તપમ
આજે આપણે બનાવીશું રવાનો ઉત્તપમ આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે.જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. આ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. તો ચાલો આજે આપણે બનાવીએ એક હેલ્ધી રેસિપી રવા ઉત્તપમ. તો આજની રવા ઉત્તપમ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week1 Nayana Pandya -
ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
#GA4#week1#post 1આજે અમે લાવ્યા છે આપના માટે સાઉથ ઇન્ડિયન મિક્સ ઉત્તપમ બનાવવાની રીત, આમ આ સાઉથ ઇન્ડિયન રેસિપી છે પણ આજકાલ ઘણા લોકો ને ખુબ જ ભાવે છે એને અલગ અલગ રીત થી બનાવામાં આવે છે, અમુક લોકો નાસ્તામાં પણ ખાતા હોય છે અને નાના છોકરાઓ શાકભાજી ના ખાતા હોય તો આ રીતે ઉત્તપમ ના નાખવાથી ખાય જતા હોય છે, અને ખાવામાં ખુબ જ પૌષ્ટિક અને હળવો ખોરાક છે. 😋😋.................અને સાથે ઉત્તપમ નું ખીરું કેમ બનાવવું અને ટોપરા ની વઘારેલી ચટણી સાથે ખાવાની ખુબ જ મજા આવશે. 😋😋😋..................જરૂર જોજો અને તમારા મીત્રો ને પણ જરૂર share કરજો અને કેવી બની છે અને મારા comment Box માં જરૂર જણાવ જો..................... Jaina Shah -
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi -
રવા અપ્પમ(રવા નાં ગપગોલા)(Rava Appm Recipe In Gujarati)
#શુક્રવાર#ફટાફટ રવા નાં ગપગોલા બનવવાએ ફટાફટ બની જાય છે કોઈ આપણે ત્યાં આવ્યુ હોય અને ઇન્સ્ટન્ટ કાંઇ બનાવવું હોય તો આ રેસિપી ફટાફટ બની જાય છે આ બધી વસ્તુ આપણાં ધરે હોય જ એટ્લે ફટાફટ બની જાય છે Vandna bosamiya -
-
ટોમેટો ઉત્તપમ(Tomato Uttapam Recipe in Gujarati)
#GA4#Week1#Yogurt_uttapamઆ ઉત્તપમ સુજી ના ફટાફટ બનતા ટેસ્ટી ઉત્તપમ છે.. આમાં આથા ની કોઈ જરૂર નથી.. Tejal Vijay Thakkar -
ફરાળી ઉત્તપમ (farli uttpam recipe in gujarati)
#ઉપવાસ#સુપરશેફ3#વીક3 વરસતા વરસાદ ની ઋતુ હોય અને તેમાં પણ ચટપટું ખાવાનું પણ થાય એ સ્વાભવિક છે.પરંતુ તેમાં પણ ઉપવાસ હોય તો સુ કરવું..એ મોટો પ્રશ્ન ...🤔🤔 તો એ માટે આજે હું ફરાળી પણ તીખી અને ચટપટી વાનગી એટલે કે ફરાળી ઉત્તપમ ની રેસિપી લઈ ને આવી છું તો ચોક્કસ થી ટ્રાઈ કરજો... Yamuna H Javani -
રવાના ઇન્સ્ટન્ટ ઉત્તપમ (instant Rava uttpam recipe in gujarati)
#ફટાફટઅત્યારના સમયમાં સમય બધા પાસે ઓછો હોય છે, પણ સાથે સાથે જમવાનું કાંઈક સ્વાદિષ્ટ જોઈએ..આ ઉત્તપમ બહુજ ઓછા સમય માં અને સ્વાદિષ્ટ બને છે.. Avanee Mashru -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EBરવા ઈડલી એ ઇન્સ્ટન્ટ ઈડલી છે. ઝડપથી બની જાય છે. અને બહુ ઓછી સામગ્રી જોઈએ છે. દાળ કે ચોખા પલાળવા કે પીસવાની જરૂર નથી પડતી. આમાં ગમતા કોઈપણ શાકભાજી એડ કરી વધારે હેલ્ધી બનાવી શકાય છે. Jigna Vaghela -
મીની ઉત્તપમ પ્લેટર (Mini Uttpam Platter Recipe In Gujarati)
#GA4 #Week1#મીની_ઉત્તપમ_પ્લેટર#Uttapam#Cookpadindia#CookpadGujarati#7_different_Uttapam#homemadefood#lovetocookઉત્તપમ એ સાઉથ સાઇડ નું ફેમસ ફૂડ છે. ઉત્તપમ ઘણી પ્રકાર ના હોય છે. આજે મેં અહીં 7 અલગ ઉત્તપમ બનાવ્યા છે. અને મીની સાઈઝ મતલબ કે નાની સાઇઝ ના બનાવ્યા છે.. આ બધા નીચે લિસ્ટ પ્રમાણે છે.1) ઓનીયન ચીઝ ઉત્તપમ2) કોર્ન કેપ્સિકમ ઉત્તપમ3) મિક્સ સ્પ્રાઉટ ઉત્તપમ4) ચીઝી સ્પિનચ કોર્ન ઉત્તપમ5) પનીર બેઝ્ડ ઉત્તપમ6) સ્પાઈસી ટોમેટો કોરએન્ડર ઉત્તપમ7) કેરેટન બીટરૂટ ઉત્તપમ Henal Kothadiya _ #HENALs_Kitchen -
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
#GA4 #week1રવા ઉત્તપમ - સાઉથ ઈંડિયન પકવાન ખાવુ પસંદ કરો છો તો આજે અમે તમને રવાના ઉત્તપમ બનાવવાની સરળ વિધિ બતાવીશુ Rekha Rathod -
રવામસાલા ઉત્તપમ (Rava Masala Uttpam Recipe in Gujarati)
#GA4#week1#Uttapumરવા માંથી ઉપમા કે શીરો બનવા માં આવે છે. મેં અહીં રવા માંથી ઉત્તપમ બનવ્યા છે જે સરળતા થી અને જલ્દી થી બની જાય છે. તમારે ઇનસ્ટન્ટ કંઈક તિયાર કરવું હોય તો બનવી શક્ય છે. તેને સાવરે નાશ્તા માં કે રાત્રે ડિનર માં પણ લઇ શકાય છે. Kinjalkeyurshah -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
વેજ. રવા ઉત્તપમ (Veg Rava Uttpam Recipe In Gujarati)
#GA4#week1#uttapamઉત્તપમ નું નામ સંભડયે એટલે આપણે ઢોસા ના ખીરા માંથી બનતા અને બટેટા નું સ્ટફિંગ ઉપર થી નાખીએ એ જ ઉત્તપમ યાદ આવે.પણ મે આજે આયા અલગ રીતે બનાવ્યા છે. આયા ઇન્સ્ટન્ટ બન્ની જાય એવા રવા ના ઉત્તપમ બનાવ્યા છે.અને એમાં વેજિટેબલ નો ઉપયોગ કર્યો છે એટલે હેલ્ધી પણ છે.વેજિટેબલ બધા મે ખીરા માં જ એડ કરી દીધા છે. અમારા ઘર માં બધા ને ઉપર થી નાખેલ વેજિટેબલ નથી ગમતા એટલે મેં ખીરા માં અંદર જ નાખી દીધા છે .અને ઇન્સ્ટન્ટ છે એટલે જ્યારે મન થાય ત્યારે ફટાફટ બનાવી ને ખાય શકાય છે. Hemali Devang -
ઉત્તપમ(Uttapam Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#weekendwibesઆજે નાસ્તા ma ગરમ રવા ના ઉત્તપમ બનાવ્યા છે, રવા ના ઉત્તપમ જલ્દી બને છે. બધાને ભાવે પણ છે, તો ચાલો આપણે ઉત્તપમ બનાવીએ, કેવા લાગ્યા એ કેજો😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રવા ઢોસા (Rava dosa recipe in gujarati)
#GA4#week3#Dosaઇન્સ્ટન્ટ ડોસા ખાવાનું મન થાય તો તાત્કાલિક રવા ડોસા બની જશે. અહી આથો લાવવાની જરૂર નથી હોતી. રવા ડોસા કરારા અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ ઝડપ થી બની શકે. Shraddha Patel -
બેસન બેબી ઉત્તપમ (Besan Baby Uttapam Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉત્તપમ બનાવવા માટે પુર્વ આયોજન જરુરી હોય છે. પણ બાળકો ડિમાન્ડ કરે એટલે તાત્કાલિક એમના માટે ઇન્સ્ટન્ટ બેસન ઉતપમ બનાવી દીધા!! Neeru Thakkar -
પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી માં પાલક નો ઉપયોગ કર્યો છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે. પાલક ના ફાયદા પણ ઘણા છે. દાળ - ચોખા વાળી ઈડલી બનાવી હોય તો અગાઉ થી તૈયારી કરવી પડે છે જયારે પાલક રવા ઈડલી બહુ ફટાફટ બની જાય છે.બાળકો પાલક જલ્દી થી ખાતા નથી પણ આ રીતે આપવા થી અમને ખુબ જ ભાવશે. તો ચાલો.. Arpita Shah -
મીની સોજી ઉત્તપમ (Mini suji uttapam in gujrati)
#goldenapron3 #ડિનર #week-14 #puzzle word-સોજી. સોજી ના ઉત્તપમ જલ્દી બને છે અને એને આથા ની જરૂર પણ નથી હોતી.. અને ટેસ્ટી બને છે. Tejal Vijay Thakkar -
કોથમીર વડી(kothmirvadi recipe in gujarati)
#વેસ્ટ મહારાષ્ટ્ર ની ફેમસ કોથમીર વડી ખુબ જ સરસ ,સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. આ વડી ઉપર થી કિસ્પી અને અંદર થી સોફ્ટ લાગે છે ખુબ જ સરસ બની છે. આ વડી ને લીલી ચટણી અને સોસ સાથે સવ કરવું. Ila Naik -
રવા ના મસાલા ઉત્તપમ
#ઇબુક૧#૪# રવા ના મસાલા ઉત્તપમ ખુબજ સ્વાદિષ્ટ અને હેલ્ધી અને બનાવવા મા સરળ છે નાના મોટા બધા ને ભાવે છે ગરમાગરમ ઉત્તપમ સાથે કોપરાની ચટણી અને સાભાર ખુબજ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EM#રવા ઈડલી#Week 1ચોખા આને અડદ ણી દાળ ની ઈડલી તો આપણે બનાવીયે જ છીએ. પણ કોઈવારઝડપ થી ઈડલી બનાવવી હોય તો આરીતે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે ખુબ ઝડપથી બનતી હોવાથી અગાઉ થી પલાડવાની કે અઠો લાવવાની જરૂર પડતી નથી. આને સંભાર સાથે ખુબ સરસ લાગે છે... Daxita Shah -
ઈન્સ્ટન્ટ વેજિટેબલ રવા ઉત્તપમ (Rawa uttapm recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ28#સુપરશેફ3 #મોનસૂનવરસાદમાં ઉત્તપમ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઉત્તપમનો લોટ આથેલ ન હોય તો આ રીતે રવાના ઉત્તપમ એકદમ ઝડપથી અને સરળતાથી બની જાય છે. Kashmira Bhuva -
વેજી ઓટ્સ ઉત્તપમ (Veggie Oats Uttpam Recipe in Gujarati)
#GA4#Week1#Uttapam#post2બ્રેકફાસ્ટ માટે એકદમ પરફેક્ટ વાનગી છે.બાળકોને વેજીટેબલ ખવડાવવું એ મોટા ભાગે દરેક મમ્મી માટે સહેલું નથી હોતું એટલે એ લોકોને આકર્ષવા માટે એક પ્રયાસ કર્યો અને સાથે ઓટ્સ ઉમેરી હેલ્ધી વાનગી બનાવી છે. જો ખીરૂ તૈયાર હોય તો એકદમ ઓછા સમયમાં બની જાય છે.અને હું આ ખીરૂ થોડા વધારે પ્રમાણમાં બનાવી રાખું છું. જેથી ફટાફટ આ પ્રકારની વાનગી બનાવી શકાય. Urmi Desai -
મેથી અને ડુંગળી ના મિક્ષ ગોટા(Methi Ane Dungali Na Mix Gota Recipe In Gujarati)
આજે વરસાદ ના માહોલ માં ઝડપથી બને એવા આ ગોટા બનાવ્યા છે. #ફટાફટ Mrs Viraj Prashant Vasavada
More Recipes
ટિપ્પણીઓ