રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો ચારવો પછી તેમાં દહીં મીઠું તેલ અને બેકિંગ સોડા નાખી લોટ બાંધવો લોટ ને ૨ થી ૩ કલાક માટે રાખો પછી તેને વણી ને પછી તાવડીમાં એક બાજુ પાણી વારો હાથ લગાવી તાવડીમાં રાખો પછી તાવડી ને સાણસી ની મદદ થી ઉંધી કરી ગેસ દ્વારા તૈયાર કરવાનું
- 2
ટામેટાં લસણ મરચા આદુ ની પેસ્ટ તૈયાર કરો ડુંગળીની પેસ્ટ તૈયાર કરો થોડી ડુંગળીના કટકા અને કેપ્સિકમના નાના કટકા તૈયાર રાખવા પનીરને 1/2 નાના પીસ કરવા અને અર્ધા ને ખમણી નાખવો
- 3
સૌપ્રથમ એક વાસણમાં તેલ મૂકો તેલ મૂકી તેમાં ડુંગળી અને કેપ્સીકમ ને સતડી લેવા પછી તે તેલમાં ડુંગળીની પેસ્ટ ઉમેરવી થોડી બ્રાઉન થાય પછી તેમાં ટામેટાં ની પેસ્ટ એડ કરવી પછી તેમાં બધા મસાલા પંજાબી ગરમ મસાલો ઉમેરી ચડવા દેવું તેલ છુટુ પડે ત્યાં સુધી ગ્રેવી તૈયાર કરવી પછી તેમાં મલાઈ એડ કરવી પછી પનીર અને તૈયાર કરેલા ડુંગળી અને કેપ્સિકમ નાખવા પછી તેને બે મિનિટ ચડવા દેવું શાક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા સ્વીટ કોર્ન &પનીર સબ્જી વિથ ચીઝ (Masala Sweet Corn & Paneer Sabji & Cheese Recipe In Gujarati)
#GA4# week -1# Punjabi Monils_2612 -
ફરાળી પનીર કાજુ સબ્જી (Farali Paneer Kaju Sabji Recipe In Gujarati)
#GA4#Week 5 post 1 કાલે મારે એકાદશીનો ઉપવાસ હતો એટલે મે ...... Chetna Chudasama -
મસાલા કાજુ પનીર સબ્જી (Masala Kaju Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર લસુનિયા (Garlic Paneer Recipe In Gujarati)
આ સબજી ખૂબ જ ટેસટી લાગે છે.#GA4 #week 1 #punjabi AmrutaParekh -
ચીઝ કોર્ન કેપ્સીકમ પંજાબી સબ્જી (cheese corn capsicum Punjabi sabji recipe in Gujarati)
#માઇઇબુક-પોસ્ટ ૧૧#વિકમીલ૧ Nisha -
-
-
-
-
-
વેજ પનીર (Veg. Paneer Sabji Recipe In Gujarati)
પંજાબી અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે હું તમારી સાથે વેજ પનીરના શાકની રેસિપી લઈને આવે છે તો ચાલો જોઈએ તમને લોકોને વેજ પનીર કેવું લાગ્યું #GA4 #Punjabi week 1 Varsha Monani -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)