વેજ તુફાની પંજાબી સબ્જી (Veg Tufani Punjabi Sabji Recipe In Gujarati)

વેજ તુફાની પંજાબી સબ્જી (Veg Tufani Punjabi Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બધી વસ્તુ રેડી કરવી
- 2
બધા વેજીટેબલ ને નાના પીસ કટ કરી નમક નાખી હાફ ટેબલ ચમચી ઓઇલ નાખી અને બોઈલ કરી લેવા
- 3
ગ્રેવી બનાવવા માટે કાંદા ટામેટાં ને કટ કરી લેવા એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મુકો તેમાં કાંદા ટામેટાં સ્વાદ અનુસાર નમક અને લાલ મરચું એડ કરી બે મિનિટ સાતરી લેવું
- 4
હવે કાંદા અને ટામેટાંને મિક્સર જારમાં ક્રશ કરી અને ગ્રેવી રેડી કરી લેવી
- 5
એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં આદુ મરચાની પેસ્ટ એડ કરો અને સાંતળી લેવું હવે તેમાં બોઇલ કરેલા વેજીટેબલ એડ કરો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું 1 ટેબલ ચમચી લાલ મરચું હાફ ટેબલ ટેબલ ચમચી ગરમ મસાલો હાફ લીંબુનો રસ એડ કરી અને સાતરી લેવું હવે તૈયાર કરેલી ગ્રેવી ને એડ કરો
- 6
એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકો હવે તૈયાર કરેલી લસણ ચટણી નો વઘાર કરી લેવો હવે તૈયાર કરેલી સબ્જી મા એડ કરો હવે તેમાં ચીઝ અને પનીર ખમણી ને એડ કરો તેલ છૂટું પડે એટલે નીચે ઉતારી લેવું
- 7
સર્વિંગ બાઉલમાં લઈ અને નાન સાથે સર્વ કરો તૈયાર વેજ તોફાની પંજાબી સબ્જી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મસાલા સ્વીટ કોર્ન &પનીર સબ્જી વિથ ચીઝ (Masala Sweet Corn & Paneer Sabji & Cheese Recipe In Gujarati)
#GA4# week -1# Punjabi Monils_2612 -
-
-
-
-
-
-
-
-
પનીર ફ્લાવર પંજાબી સબ્જી(Punjabi sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflowerપંજાબી શાક એટલું ટેસ્ટી લાગે છે ,એમાં પનીર અને કાજુ ,મગજતરી ને લીધે ક્રિમિ લાગે છે ,મેં અહીં સિંધી ફ્લાવર બનાવ્યું છે પણ તેમાં મેં પનીર નો યુઝ કર્યો છે અને ગ્રેવી સેમી લિકવિડ રાખી છેઆશા રાખું તમને જરૂર ગમશે. Harshida Thakar -
પંજાબી ગ્રેવી સબ્જી (Punjabi Gravy Sabji Recipe In Gujarati)
આજે મેં આ કોન્ટેસ્ટ સારું પંજાબી રેસીપી મૂકી છે. જે અલગ-અલગ ત્રણ ભાગમાં છે અને તે બીજી રીતના પણ ઉપયોગી છે. એમ તો એક જ રેસીપી છે પણ મે ત્રણ ભાગ કર્યા છે. એટલે તમને સમજ પડે. #GA4 #week1 Minal Rahul Bhakta -
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
મિક્સ વેજ સબ્જી (ઢાબા સ્ટાઈલ) (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4#Week6#પનીર.... આ સબ્જી તમો કોઈ પણ મનપસંદ શાકભાજી એડડ કરી બનાવી શકો છો... એમાં પણ હવે શિયાળો આવશે ત્યારે તો આ સબ્જી ની ખુબજ મજા આવશે... આમાં મે પનીર નાખ્યું છે જે પ્રોટીન થી ભરપૂર છે. Taru Makhecha -
-
-
વેજ.પનીર સબ્જી (veg. Paneer sabji) Punjabi sabji
#માઇઇબુક #પોસ્ટ5 #વિકમીલ૧મલાઈમાંથી માખણ કાઢ્યા બાદ જે દૂધ જેવી છાશ નીકળે છે તેમાંથી મેં પનીર બનાવેલ છે. આ પનીરનો ઉપયોગ કરી આ પંજાબી સબ્જી બનાવેલ છે. Kashmira Bhuva -
પંજાબી મિક્સ વેજીટેબલ (Punjabi Mix Vegetable Recipe In Gujarati)
Week3ATW3 : પંજાબી મિક્સ વેજીટેબલ#Thechefstoryપંજાબી સબ્જી રેસીપી#PSR : પંજાબી મિક્સ વેજીટેબલ પંજાબી સબ્જી નાના હોય કે મોટા બધાને બહુ જ ભાવતી હોય છે એમાં પણ સાથે પનીર હોય તો તો ખાવાની મજા પડી જાય. Sonal Modha -
વેજ હૈદરાબાદી સબ્જી(Veg Hyderabadi sabji recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Vaishali Prajapati -
વેજ. તુફાની સબ્જી (Veg. Tufani Sabji recipe in Gujarati) (Jain)
#CB6#Week6#vegtufani#Sabji#panjabi#dinner#chhappanbhog#CookpadIndia#COOKPADGUJRATI વેજ તુફાની એ મનપસંદ શાકને ખડા મસાલા સાથેની ગ્રેવી કરી તૈયાર કરવામાં આવતી સબ્જી છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ચટાકેદાર હોય છે આ સબ્જી રોટી, પરાઠા, નાન વગેરે સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં વેજ તુફાની સબ્જી ને પરાઠા, દહીં, પાપડ તથા પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)