રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને એક બાઉલમાં કાઢી લો ડુંગળી ટામેટા ની ઝીણી કટકી કરી લો મરચાની પણ કરી લો પછી તેની અંદર ડુંગળી ટામેટાં ની મરચા ની કટકી નાખો અને તેમાં મિક્સ કરો સ્વાદ અનુસાર મીઠું નાખો
- 2
હવે એક નોનસ્ટિક કડાઈ લો તેની અંદર તેલ લગાવો પછી આ ખીરું છે તેમાં ચમચા વડે પાતળો ગોળ શેપ આપો પછી તેમાં તેલ લગાવો અને બીજો ભાગ બતાવો પછી તેને પણ શેકો બ્રાઉન કલરનો થઈ જાય એટલે નીચે ઉતારી ગરમાગરમ સર્વ કરો ચટણી અથવા ચા સાથે ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી છે
- 3
ઝટપટ બની જાય એવી છે બાળકો અને મોટા બધાને ભાવે એવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી રવાના ઉત્તપમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
-
-
-
-
-
પોડિ મસાલા રવા ઉત્તપમ(Podi Masala Rava Uttpam Recipe In Gujarati)
#GA4#Week1રવા ઉત્તપમ ફટાફટ અને હેલ્થી બનતી ડીશ છે. જયારે કઈ ના સુજે એટલે આ રવા ઉત્તપમ બનવી શકો. Vijyeta Gohil -
-
-
-
-
ઈન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava uttpam Recipe In Guajarati)
#GA4 #week1 આજે હું તમારી સાથે ઈન્સ્ટન્ટ રવાના ઉત્તપમ છે ઝડપથી તૈયાર થઈ જાય અને નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે Nipa Parin Mehta -
-
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
#GA4 #week1રવા ઉત્તપમ - સાઉથ ઈંડિયન પકવાન ખાવુ પસંદ કરો છો તો આજે અમે તમને રવાના ઉત્તપમ બનાવવાની સરળ વિધિ બતાવીશુ Rekha Rathod -
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
ઓનિયન ઉત્તપમ (Onion Uttpam Recipe In Gujarati)
#Week1Uttapam #GA4Dahiમે ઉત્તપમ બનાવ્યા છે બ્રેક ફાસ્ટ માટે આશા છે તેમને ગમશે😊. H S Panchal -
-
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13654976
ટિપ્પણીઓ (2)