રવા ઉત્તપમ (Rava Uttpam recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને એક બાઉલમાં ચાળી લેવો ત્યારબાદ કેપ્સીકમ સમારી લેવું કાંદા પણ સમારી લેવા અને ટમેટુ પણ સમારીને તૈયાર રાખવા હવે એક બાઉલમાં રવો લઈ તેમાં કેપ્સીકમ ટમેટું અને ડુંગળીને નાખી દેવા
- 2
ત્યારબાદ તેમાં ઉપરથી દહીં નાખી ચમચાની મદદથી સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં મરચું પાઉડર હળદર અને મીઠું નાખી થોડું પાણી એડ કરી મિક્સ કરી અને ઉત્તપમ નું ખીરું તૈયાર કરી લેવું ત્યાર બાદ તૈયાર કરેલ ખીરામાં ચપટી બેકિંગ પાઉડર નાખી તેની ઉપર લીંબુનો રસ મિક્સ કરી દેવો
- 3
ત્યારબાદ ગેસ ઉપર નોન સ્ટીક તવી ને ગરમ કરવા મૂકવી ગરમ થયા બાદ તેમાં બે ચમચી તેલ નાખી ઉત્તપમ પાથરવું જ્યારે ઉત્તમ નો કલર બદલાય જાય ત્યારબાદ તેને પલટાવીને બીજી સાઈડ ફ્રાય કરી લેવું
- 4
આ રીતે બધા ઉત્તમ આછો બદામી રંગના થાય તે રીતે બંને બાજુ ફ્રાય કરી લેવા ત્યારબાદ મસાલાવાળા દહીં સાથે ગરમ ગરમ સર્વ કરવા સાથે ટામેટાં ની ચિપ્સ પીરસવી
- 5
લો તૈયાર છે આપણા ગરમ-ગરમ રવા ઉત્તપમ જે ટામેટાં સોસ સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek-14#ff1Non fried jain recipe ushma prakash mevada -
-
-
ઇન્સ્ટન્ટ પૌવા મીની ઉત્તપમ (Instant Paua Mini Uttpam Recipe In Gujarati)
#GA4#WEEK 11st Dish for 26 week cookpad competition Amita Shah -
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
-
-
રવા ઉત્તપમ ચીઝ પિઝા (rava uttpam cheese pizza Recipe In Gujarati)
#GA4 #weak1 #post 1 રવા ઉત્તપમ મે મારી સ્ટાઇલથી બીજી રીતે રીતે બનાવ્યા છે પીઝા નું નામ પડતાં જ છોકરાઓ ને ગમે છે. Payal Desai -
-
-
-
ચીઝ સ્ટફ્ડ રવા ઉત્તપમ (Cheese Stuffed Rava Uttpam Recipe In Gujarati)
#માયફસ્ટરેસીપી #સપ્ટેમ્બર.બહારના પીઝા બાળકોને ખાવાનું મન થાય ત્યારે આ રવા પીઝા પાંચ જ મિનિટમાં ઘરે થઈ જાય છે.અને બહાર કરતાં પણ સ્વાદિષ્ટ બને છે. બાળકોને ખૂબ જ ભાવે છે.અજમાવી જુઓ. Anupama Mahesh -
-
-
-
ઉત્તપમ(uttpam recipe Gujarati)
#સાઉથ#પોસ્ટ ૩#વીક ૩ઉત્તાપમ (ઉર્ફે ઉત્પ્પા અથવા otથપમ) એ સામાન્ય ભાત અને ઉરદ સાથે તૈયાર કરાયેલી દક્ષિણ ભારતીય વાનગીઓની બીજી હેલથી નાસ્તાની રેસીપી છે ... ઉતપ્પામ પરંપરાગત રીતે ટોપિંગ્સ, જેમ કે ટામેટાં, ડુંગળી, મરચાં, કેપ્સિકમ અને ધાણા સાથે બનાવવામાં આવે છે; અન્ય સામાન્ય પસંદગીઓ નાળિયેર, ગાજર અને બીટ છે. તે ઘણીવાર સંભાર અથવા ચટણી સાથે ખાવામાં આવે છે. તે દક્ષિણ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. Twinkal Kalpesh Kabrawala -
ફરાળી ઉત્તપમ (Farali Uttpam Recipe In Gujarati)
#GA4#WEEK 1જ્યારે ફરાળ બનાવવાની બહુ જલ્દી હોય ત્યારે આ ઉત્તપમ બનાવવા બહુ સહેલા પડે છે Preity Dodia -
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava uttpam Recipe In Guajarati)
#GA4 #week1 આજે હું તમારી સાથે ઈન્સ્ટન્ટ રવાના ઉત્તપમ છે ઝડપથી તૈયાર થઈ જાય અને નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે Nipa Parin Mehta
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)