ઘઉંના લોટનો કેક (Wheat flour cake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટ ખાંડ દૂધ એનો ઘી લઇ લ્યો
- 2
હવે એક બાઉલમાં દોઢ કપ દૂધ એમાં ખાન ઉમેરો અને સતત હલાવો હવે એમાં ૧ ચમચી લીંબુનો રસ મેંદો ધી નાખી હલાવો હવે છેલ્લે ઈનો નાખી ઉપર અડધો કપ દૂધ નાખી દો
- 3
હવે તપેલી માં ઘી લગાડી ઉપર મેદાનો લોટ છાંટી તપેલી ને તૈયાર કરો
- 4
હવે મિશ્રણને તપેલીમાં નાખો
- 5
હવે તવી ને હિટ કરી લ્યો
- 6
ત્યારબાદ તપેલીને તવી ઉપર રાખી દો
- 7
ઉપર ડીસ રાખે 30 મિનિટ સુધી રહેવા દો
- 8
તૈયાર છે ઘઉંમાંથી બનેલી કેક
- 9
ક્રીમ બનાવવા માટે દોઢ કપ દૂધ બે ચમચી મેદાનો લોટ ૩ ચમચી ખાણ અને મિક્સ કરી પછી એક કડાઈમાં નાખી ગેસ પર ધીમા તાપે ચડાવો
- 10
ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું ત્યારબાદ ચપટી હળદર નાખો તૈયાર છે તમારી ક્રીમ
- 11
હવે કેક ઉપર ક્રીમ લગાડી અને કેડબરી અથવા ચોકલેટ સીરપ થી ડેકોરેટ કરો તૈયાર છે ક્રીમી કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઘઉંના લોટની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4 #Week14#Wheatcakeપહેલીવાર કેક બનાવવા નો પ્રયત્ન કર્યો છેકૅક અને એ પણ ઘઉં ના લોટ માંથી પહેલીવાર બનાવી... કૅક ના ઉપર ના લેયર માં ક્રેક પડી ગઈ હતી. પહેલા થયું રેસિપિ નથી મુકવી. પછી થયું આમાંથી જ કાઈ નવું શીખવા મળશે .. તો પણ સરસ બની હતી. ..બહારથી લાવીએ એવી નહિ ... પરંતુ સોફ્ટ થઈ અને ટેસ્ટી. ..ઘરે બનાવેલ કૅક ખાવા ની મજા જ કઈ અલગ હોય Kshama Himesh Upadhyay -
-
-
-
વ્હીટ ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week14કેક તો નાના છોકરાઓ થી લઈને મોટા સુધી બધાને ખૂબ ભાવતી હોય છે.આજે ને ઘઉંના લોટ ની કેક બનાવી છે.એનામાં પણ ચોકલેટ કેક તો બધા ની ખૂબ મનપસંદ વસ્તુ હોય છે.અને આ ઘઉં ની કેક છે માટે હેલ્થી પણ છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે.તમે પણ તમારા ત્યાં જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth -
-
-
-
-
-
ઘઉંના લોટનો હલવો (Wheat flour Halwa recipe in Gujarati)
#GCગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીને બન્ને ટાઈમ પ્રસાદ ધરાવવાનો હોય, લાડુ તો બનાવીએ છીએ, અને હાલ કોરોના ના લીધે બહારની મીઠાઈ ખરીદવાનું પસંદ કરતા નથી, તો આજે આજે મેં ગણેશજીને ધરવા માટે ઘઉંના લોટનો હલવો બનાવ્યો છે. Kashmira Bhuva -
ચોકલૅટ બનાના કેક(Chocolate બનાના cake Recipe In Gujarati)
#week1#ટ્રેડિંગ#cooksnap1#weekendrecipe Ankita Mehta -
ઘઉંના લોટની કેક (wheat flour cake recipe in gujarati)
#GA4#week14મેં પ્રથમ વખત જ ઘઉંના લોટની કેક બનાવી છે પરંતુ ખુબ સરસ બની છે મેંદા કરતાં પણ સરસ લાગે છે ટેસ્ટમાં. Vk Tanna -
રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati)
#ભાત એકદમ Innovative recipe ... નાના મોટા સૌને ભાવશે.. કેક નું નામ આવતા જ મોંઢા માં પાણી આવી જાય.. Kshama Himesh Upadhyay -
વ્હીટ ચોકોલેટ કેક(Wheat chocolate cake recipe in Gujarati)
#noovenbakingબહુ જ સ્વાદીષ્ટ અને સોફ્ટ બને છે. Avani Suba -
ઘઉંના લોટનો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#ChooseToCookખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે આ રેસિપી અમારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
-
-
-
-
-
-
-
-
સ્ટ્રોબેરી ટ્રફલ કેક (Strawberry tuffle cake recipe in Gujarati)
બહુ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. મારા કીડ્સ ને કેક બહુ જ ભાવે છે. Avani Suba -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12469324
ટિપ્પણીઓ