બ્રેડ કેક(Bread cake Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

# CCC
બધાં ની સરસ કેક જોઈ બનાવવા નો પ્રયત્ન કર્યો.

બ્રેડ કેક(Bread cake Recipe In Gujarati)

# CCC
બધાં ની સરસ કેક જોઈ બનાવવા નો પ્રયત્ન કર્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 સર્વિંગ
  1. 2બ્રેડ
  2. 1 ચમચીબટર
  3. 2 ચમચીકોકો પાઉડર
  4. 2 ચમચીદળેલી ખાંડ
  5. 4 ચમચીદૂધ
  6. 4ચેરી
  7. 1સફેદ ચોકલેટ
  8. 1 વાટકીમલાઈ 2ચમચી દળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમબ્રેડ નાં ચોરસ નાના ટુકડા કરી લેવા.

  2. 2

    એક વાટકી માં કોકો પાઉડર દળેલી ખાંડ બટર દૂધ મિક્ષ કરી ડીપ તૈયાર કરો.

  3. 3

    ત્યારબાદબ્રેડ ઉપર થોડુ દૂધ લગાવી દો. પછી જે કોકો ડીપ તૈયાર કર્યું તેમાંબ્રેડ નાં ટુકડા ડીપ કરી એક ઉપર એક રાખી નાની કેક જેવું કરો.

  4. 4

    પછી મલાઈ ની અંદર દળેલી ખાંડ ઉમેરી કીૃમ જેવું કરો. થોડીવાર ફીૃઝ માં રાખી પછી કેક પર લગાવો. ને કેક ને ડેકોરેટ કરો.

  5. 5

    મેરી કીૃસમસ. આભાર આ ચિત્ર મે દોર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes