કોકોનટ સુખડી (Coconut Sukhadi Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#ટ્રેડિંગ
સુખડી એક એવી મીઠાઈ કહી શકાય જે ખુબ ઝડપ થી બની જય છે અને તેમાં વપરાતી સામગ્રી ઘર માંથી જ મળી જાય છે. એને એકદમ પોચી કઇરીતે બનાવાય તે જોઈ લો..

કોકોનટ સુખડી (Coconut Sukhadi Recipe In Gujarati)

#ટ્રેડિંગ
સુખડી એક એવી મીઠાઈ કહી શકાય જે ખુબ ઝડપ થી બની જય છે અને તેમાં વપરાતી સામગ્રી ઘર માંથી જ મળી જાય છે. એને એકદમ પોચી કઇરીતે બનાવાય તે જોઈ લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો જીણો લોટ
  2. 3/4 કપઘી
  3. 3/4 કપગોળ
  4. 1/2 કપજીણું કોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈ માં ઘી નાખો. લોટ શેકવા મુકો. ગોળ કોલ્હાપુરી હોય તો જીણો સમારો.

  2. 2

    સતત હલાવતાં રહો. થોડો ગુલાબી કલર આવે ત્યાં સુધી શેકો

  3. 3

    પછી ગેસ બંધ કરી ને ગોળ અને કોપરા નું છીણ નાખી મિક્સ કરો

  4. 4

    એક પ્લેટ લઈ ઘી લગાવો. સુખડી નું મિશ્રણ તેમાં નાખો. વાટકી ની મદદ થી સ્મુધ કરી લો. નાનાં નાના પીસ કરી લો. ઠંડી થવા દો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes