વેજ ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie Recipe In Gujarati)

Vidhi Gajera
Vidhi Gajera @cook_26106320

વેજ ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1 બાઉલઘઉં નો લોટ
  2. 1 ચમચીમેંદા નો લોટ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 2 ચમચીમોણ
  5. 1 કપ કોબીજ
  6. 1 કપકાંદા
  7. 1મોટું કેપચીકમ
  8. 2લીલા મરચા ના રાઉન્ડ ટુકડા
  9. 1લીંબુ
  10. ફ્રેંકી મસાલો
  11. 2મોટા બાફેલા બટાકા
  12. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ઘવ નો લોટ મેંદા નો લોટ મીઠું ને તેલ નું મોં મિક્સ કરીને લોટ તૈયાર કરી લેવાનો

  2. 2

    લોટ ની એકદમ પાતળી ને મોટી રોટલી બનાવી બંને બાજુ થોડી થોડી છેકી લો

  3. 3

    ત્યાર બાદ રોટલી તૈયાર થાઈ એટલે બન્ને બાજુ બટર વાલી શેકો

  4. 4

    રોટલી પર સ્હેજવાન ચટણી લગાવી ને લિબુ વાળા મરચાં ના રાઉન્ડ થોડા અંતરે મૂકી દો

  5. 5

    તેના પર બટાકા ની ટીક્કી મૂકીને તૈયાર કરો

  6. 6

    ટીક્કી દબાવી ને તેના પર કોબીજ

  7. 7

    કેપ્સીકમ ટુકડા ને પછી ડુંગળી નિ સ્લાઇસ મુકો

  8. 8

    ત્યાર બાદ તેના પર ચીઝ નાખો તે તેના પર ચાટ મસાલો નાખી ને ફ્રેન્કી ને બન્ને બાજુ વળી ને ફ્રેન્કી બનાવો

  9. 9

    બહાર જેવી જ લાગે ને વહુ ઓછા સમય માં તૈયાર થઈ જાય તેવી વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Gajera
Vidhi Gajera @cook_26106320
પર

Similar Recipes