આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Isha Kotecha
Isha Kotecha @ishakotecha
Porbandar

આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 લોકો
  1. 500 ગ્રામબટેટા
  2. 2 ટી સ્પૂનવાટેલાં આદુ -મરચા
  3. 2 નંગડુંગળી
  4. 1 ટી સ્પૂનગરમ મસાલો
  5. 2 ટી સ્પૂનલીંબુ
  6. 200 ગ્રામઘઉંનો લોટ
  7. જરૂર મુજબ તેલ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 2 ટી સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બટાકા બાફી છોલીને છીણવા

  2. 2

    તેમાં બધો મસાલો નાંખવો. સ્વાદ પ્રમાણે મીઠું,ગરમ મસાલો,લાલ મરચું પાઉડર, લીંબુ,ચાટ મસાલો અને છીણેલી ડુંગળી બટેટાના પુરાણમાં ઉમેરવું.

  3. 3

    ઘઉંના લોટમાં મીઠું અને બે ટેબલ ચમચી તેલ નાખી રોટલી કરતાં સહેજ કઠણ લોટ બાંધવો

  4. 4

    થોડોક વણી તેમાં મસાલો ભરી વાળીને ફરીથી વણવું.

  5. 5

    ત્યારબાદ તવા ઉપર તેલ મૂકી પરોઠાને સાંતળવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Isha Kotecha
Isha Kotecha @ishakotecha
પર
Porbandar
Cooking is an art and a therapy to me😍
વધુ વાંચો

Similar Recipes