આલુ પરોઠા (Aloo Paratha Recipe In Guajarati)
#GA4#Week1
રાંધવાની સૂચનાઓ
- 1
બટાટાને છાલ ઉતારી ને કૂકરમાં બાફવા મૂકો લીધેલા આદુ-મરચાં ક્રશ કરો બાફેલા બટેટા માં બધો મસાલો નાખો આદું-મરચાં મરીનો ભૂકો ખાંડ લીંબુ ગરમ મસાલો અને નમક નાખો
- 2
આ બધું મિક્સ કરી માવો તૈયાર કરો હવે એક વાસણમાં લોટ ચાળી તેમાં મોણ અને મીઠું નાખો કણક તૈયાર કરો
- 3
લોટમાંથી લૂઓ લઈ અને તેને રોટલી ની જેમ વણો તેમાં બટેટાનો તૈયાર કરેલો માવો ભરો પછી તેને પેક કરી અને પાછુ આલુ પરોઠા વણો પછી એક તવો ગેસ પર મૂકી અને તેમાં આલુ પરોઠા શેકો
- 4
એક બાજુ શેકાઈ પછી તેમાં ઘી અથવા તેલ નાખો બટર પણ નાખી શકાય તો ફ્રેન્ડ તમારા ગરમ-ગરમ આલુ પરોઠા તૈયાર છે ચટણી બનાવવા માટે ગોળ અને આંબલી ગરમ કરો ઠરી જાય પછી તેને હાથેથી મિક્સ કરી અને ગાળી લ્યો પછી તેમાં ધાણાજીરું મરચાંનો ભૂકો અને નમક નાંખો હવે આમલીની ચટણી તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવીને ટેસ્ટ કરજો તો હવે તૈયાર છે ગરમાગરમ અને પોચા રૂ જેવા આલુ પરોઠા તૈયાર છે સાથે આમલીની ચટણી પણ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી તુવેર બટાકા ના પરોઠા (Lili Tuver Bataka Paratha Recipe In Gujarati)
,#GA4#Week1#Paratha Jayshree Doshi -
-
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
-
-
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ