આલુ પરાઠા (Aloo Parotha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં લોટ લઇ તેમાં મીઠું તેલ નાખી પાણીથી લોટ બાંધી લો
- 2
ત્યારબાદ બટેટાની ચારથી પાંચ સીટી વગાડી બાફી લો ત્યારબાદ તેની છાલ કાઢી છૂંદો કરી લો
- 3
ત્યારબાદ તેમાં જરૂર મુજબ બધા મસાલા કરો ત્યારબાદ તેને બરાબર મિક્સ કરો
- 4
ત્યારબાદ લોટનો લઈશ ૩ ચમચી મસાલો નાખી આલુ પરોઠા વણી લો ત્યારબાદ તેને તવી પર બટર અને તેલ મિક્સ કરી બન્ને બાજુ બદામી રંગનો શેકી લો પછી સોરી પ્લેટમાં લઈને સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે. Komal Batavia -
-
પૌવા પરાઠા(Pauva Parotha Recipe in Gujarati)
સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ આપવામાં આવે આખો દિવસ સ્ફૂર્તિ માં જાય છે અને હેલ્થ પણ સચવાઈ રહે છે.#GA4#week7#breakfast Rajni Sanghavi -
-
આલુ પરોઠા, (પીઝા સ્ટાઇલ) (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1 આજે બધાને કઈ ને કઈ નવીનતા જોઈએ છે.તે પછી કોઈ પણ જાતનું ભોજન કેમ ના હોય. હું આજે આલુ પરોઠા પીઝા સ્ટાઇલ બનાવું છે જે જોઈને જ મોઢામાં પાણી લાવે છે તો ખાવામાં તો કેવા હશે . અત્યાર ના બાળકો ને તો રોજ પીઝા ના ખવડાવી શકાય પણ આ આલુ પરોઠા વિવિધ રીતે બનાવી ખવડાવી શકાય. Anupama Mahesh -
-
-
-
-
મકાઈ આલુ ના ક્રિસ્પી વડા (Makai Aloo Crispy Vada Recipe In Gujarati)
#Cooksnap#Cooksnap theme of the Week#ઓથર ની દસથી વધારે રેસીપી માથી પસંદ કરેલી વડા ની રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
-
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#ગુરુવાર સ્પેશ્યલઆલુ પરાઠા બ્રેકફાસ્ટ કે ડીનર માટે સરસ વિકલ્પ છે.નાના મોટા દરેક ને ભાવે તેવી વાનગી છે.જે બાળકો ને લંચબોક્સ માટે પણ પરફેક્ટ છે. જે સોસ, ચટણી,રાયતા સાથે સર્વ થાય છે. Chhatbarshweta -
-
-
-
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palak#weekendશનિ-રવિ હોય એટલે આપણને કંઈક નવું નવું બનાવવાનું મન થાય આજે મેં પંજાબી આલુ પરાઠા બનાવ્યા છે જે પલક શેઠ ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે Kalpana Mavani -
-
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
-
-
-
આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)
આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.#trend2#post2#week2#આલુ પરોઠા Chhaya panchal -
-
-
આલુ પરાઠા(aloo paratha recipe in gujrati)
અત્યારે આપણે કંઇ બહારનું ખાઈ શકતા નથી તેથી આ ઘરે જ આપણે બનાવીએ બાર જેવા સ્વાદિષ્ટ આલુ પરોઠા આ બધા બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને મને પણ ખૂબ જ પસંદ છે#રોટીસ Hiral H. Panchmatiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13954096
ટિપ્પણીઓ