કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હાંડવા ચાટ(Handvo chaat Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હાંડવા ચાટ(Handvo chaat Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હાંડવા ચાટ(Handvo chaat Recipe in Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

હાંડવો બધાં જ કરે છે મને થયું કે કઈક નવું કરુ. બધાં ને ખુબ ભાવે ને ચટપટુ લાગે

હાંડવો બધાં જ કરે છે મને થયું કે કઈક નવું કરુ. બધાં ને ખુબ ભાવે ને ચટપટુ લાગે

વધુ વાંચો

હાંડવા ચાટ(Handvo chaat Recipe in Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

હાંડવો બધાં જ કરે છે મને થયું કે કઈક નવું કરુ. બધાં ને ખુબ ભાવે ને ચટપટુ લાગે

હાંડવો બધાં જ કરે છે મને થયું કે કઈક નવું કરુ. બધાં ને ખુબ ભાવે ને ચટપટુ લાગે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
2 સર્વિંગ્સ
  1. હાંડવા નું મિસરણ માં
  2. 2 વાટકીચોખા
  3. 1 વાટકીઅડદ ની દાળ
  4. 1/2વાટકી ચણા દાળ
  5. 1/2વાટકી તુવેરની દાળ
  6. આદુ મરચાં લસણ ની પેસ્ટ
  7. રૂટિન મસાલા
  8. 4 ચમચીતેલ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. ચપટીસોડા 3ચમચી તલ
  11. કોથમીર ગાજર દૂધી બટેટુ ડુંગળી વટાણા બધું 2ચમચી લેવું
  12. ચાટ માટે દહીં જરૂર મુજબ
  13. ખજુર ની ચટણી
  14. લીલી ચટણી
  15. થોડી સેવ
  16. 1 ચમચીલસણ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી જ વસ્તુ મિક્ષ કરી રાતે પલાળી દો.

  2. 2

    ત્યારબાદ સવારે મિકસર માં હાંડવા નું ખીરૂ તૈયાર કરો. ખીરૂ થઈ ગયા પછી થોડી ખાટી છાશ નાખી રેવા દો. પછી બધા મસાલા આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી દો. બધાં વેજી. પણ નાખી દોસ્વાદ પ્રમાણે મીઠું. ચટી ખાંડ નાખી હલાવી લો.

  3. 3

    એક નોનસ્ટિક પેન માં તેલ મૂકી તેમા હિંગ રાઈ તલ નાખી ગરમ થાય ખીરા માં ઉમેરી મિક્ષ કરો.

  4. 4

    ત્યારબાદ કડાઈ માં તેલ મૂકી ખીરૂ ઉમેરી થવા દેવુ. ઉપર બાૃઉન થાય પછી બીજી બાજુ પણ એમ થવા દેવુ.

  5. 5

    હાંડવો થઈ જાય એટલે તેને ગોળ કટ કરી બાઉલ માં લઈ તેમાં બધી ચટણી દહીં ઉમેરી સેવ નાખી દો સવૅ કરવું. આભાર

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

HEMA OZA
HEMA OZA @HemaOza
પર September 20, 2020 12:20

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  5. આલુ ૬૫ (Aloo 65 recipe in Gujarati)
  1. આલુ બોલ (Aalu ball Recipe inGujarati)
  2. બૂંદી રાઈતા (boondi Raita Recipe in Gujarati)
  3. રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
  4. ચણા ચાટ(masala chaat recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13678174
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close