પરાઠા (લેયર પરાઠા) (Paratha Recipe In Gujarati)

Payal Sampat
Payal Sampat @cook_26090533
Vadodara

પરાઠા (લેયર પરાઠા) (Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 લોકો
  1. ૨૦૦ ગ્રામ ઘઉ નો લોટ
  2. નાની વાટકીબેસન
  3. ૧ ચમચીતેલ
  4. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  6. ૧/૩ ચમચીહાલદી પાઉડર
  7. ૧/૩ ચમચીધાણાજીરૂ પાઉડર
  8. સ્વાદાનુસર મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    ઘઉ નો લોટ બાંધવો

  2. 2

    એક કડાઈ માં બેસન લઈ શેકવો પછી તેની અંદર મીઠું,આમચૂર, હલ્દી,અને લાલ મિર્ચ, ધાણાજીરું પાઉડર નાંખવું,

  3. 3
  4. 4

    આ બધુ એક દમ મીક્સ કરો.પછી પરાઠું ગોળ વણો,અને તેલ લગાવી આ મિક્સર તેમાં ભભરાવો

  5. 5
  6. 6

    પછી એક રોલ વાળી,ફરી આને વળવુ,અને અને ચપૂ થી શક્કરપારા જેવા કાપા કરવા

  7. 7
  8. 8

    પછી એક એક શક્કરપારા ને એક ની ઉપર એક પરત બનાવી પછી આ પરત ને દબાવી ફરી વણવું અને એ પરાઠા ને શેકવો... લાલ મરચા ની ચટણી અને બીટ ના રાઈ તા સાથે રેડી પરત પરાઠા....ટેસ્ટ માં બહુ યમ્મી લાગે અને બવ હેલથી બ્રેકફાસ્ટ કહેવાય.

  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Sampat
Payal Sampat @cook_26090533
પર
Vadodara
love & cooking is part of life" ADD SOME MASALA TO YOUR LIFE".........
વધુ વાંચો

Similar Recipes