પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કુકર ની અંદર બટાકા બાફવા માટે મૂકી દઈશું
- 2
ત્રણ વિષલ વગાડી શું
- 3
બટાકા બફાય ત્યાં સુધીમાં આપણે પરોઠા માટે લોટ બાંધી દઈશું
- 4
એક વાટકી મેંદો એક વાટકી ઘઉંનો લોટ અને સ્વાદ અનુસાર મીઠું લઈ ને બરાબર ચારી લઈશું
- 5
હવે એની અંદર તેલ મૂકો અને બરાબર મિક્સ કરી લઈશું
- 6
હવે એની અંદર ધીમે ધીમે પાણી ઉમેરે રોટલી જેવો લોટ બાંધી દઈશું
- 7
હવે 30 મિનિટ સુધી તેને સાઇડે મૂકી દઈશું અને બેટર ની તૈયારી કરી લઈએ
- 8
બેટર બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ની અંદર કાંદો, મકાઈ, કેપ્સીકમ, ગાજર, ને એકદમ બારીક સમારી લઈશું
- 9
હવે પનીર ને છીણી ને લઈશું
- 10
હવે એક બાઉલમાં શાકભાજી, પનીર અને બટાકા ઉમેરી દો
- 11
હવે એ મિશ્રણને સ્વાદ અનુસાર મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરીનો ભૂકો ઉમેરી
- 12
હવે એની અંદર પીઝા ટોપિંગ ઉમેરો
- 13
હવે બધું બરાબર મિક્સ કરી લો
- 14
હવે ૩૦ મિનિટ થઈ ગઈ હશે હવે લોટ લો એ નાના નાના ગુલા કરી લો
- 15
જો તમે પતલી રોટલી કરશો તો એ ફીલિંગ ભરોસો ત્યારે ફાટી જશે
- 16
હવે એ યુવા માંથી થોડી જાડી રોટલી વણો
- 17
હવે એ રોટલી પર પહેલા મોઝરેલા ચીઝ છીણી લો
- 18
હવે એની અંદર ટોપિંગ ઉમેરો
- 19
હવે એની ઉપર પાછું મોઝરેલા ચીઝ છીણી લો
- 20
હવે એને બંધ કરી દો
- 21
હવે તવો ગરમ કરો અને એની ઉપર શેકવા માટે મૂકી દો
- 22
એક બાજુ થોડો લાલાશ પડતું થાય ત્યાં સુધી શેકી લો
- 23
હવે એ જ રીતે બીજી બાજુ શેકી લો
- 24
હવે તમે એને દહીં સાથે સર્વ કરો કે પછી સોસ સાથે પણ કરી શકો છો
- 25
હવે એને ઉપર તેલ લગાવો અને પાછો શેકી લો
- 26
પીઝા પરાઠા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujarati)
નાનાથી લઈને મોટા ને સૌને ભાવે એવા પીઝા પરાઠા #GA4 #Week1 nisha sureliya -
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
-
-
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
પીઝા (Pizza Recipe In Gujarati)
#AsahiKaseiIndiaBaking RecipesChallengeબેકિંગ વેજીટેબલ પીઝા Hiral Patel -
ડાયટ પીઝા(Diet Pizza recipe in Gujarati)
#NoOvenBaking #Pizza #NoOven #NoYeast #NoMaidaપીઝા નાની-મોટી દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ હોય છે. પરંતુ પીઝા ખાવા થી weight gain થાય એ ડરથી થોડો કંટ્રોલ કરવું પડે છે. તો હવેથી કોઈ પણ ડર રાખ્યા વિના આ ડાયટ પીઝા બનાવો અને વેઇટ પણ કંટ્રોલ કરો. ચાલો જાણી લઈએ તેની રેસીપી... Nita Mavani -
-
-
4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
પીઝા નાના-મોટા સૌને ભાવતી મનપસંદ વાનગી છે પણ અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના પીઝા પસંદ આવે છે. મેં અહીંયા ચાર પ્રકારના પીઝા ને એક મોટા પીઝા તરીકે બનાવ્યા છે એટલે મેં એને 4 ઈન 1 પીઝા નું નામ આપ્યું છે. આ ચાર ફ્લેવરના પીઝા એક જ પીઝામાં મળે છે જેની મજા જ કંઇક અલગ છે. spicequeen -
ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-oil Recipe#cookpadIndia#cookpadgujaratiમારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this.... Khyati's Kitchen -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ