વેજ. કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ ને સુધારી લો ત્યાર બાદ એક તપેલીમાં પાણી નાખી બાફી લો
- 2
હવે કાજુ અને ખસખસ ને ગરમ પાણી માં ૫ મીનીટ ઉકાળો ત્યાર બાદ ઠંડું કરવા મુકો. આદુ મરચાં અને લસણ ની પેસ્ટ તૈયાર કરો ડુંગળી ની પેસ્ટ તૈયાર કરો. ટામેટાં ને ક્રશ કરો. હવે કાજુ અને ખસખસ માંથી પાણી કાઢી પેસ્ટ બનાવો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું મુકો ત્યાર બાદ આદું મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો ત્યાર બાદ ડુંગળી ની પેસ્ટ ઉમેરો ત્યાર બાદ કાજુ ખસખસ ની પેસ્ટ ઉમેરો થોડી વાર હલાવો ટામેટાં ની ગ્રેવી ઉમેરો. ત્યાર બાદ મરચું પાઉડર, હળદર ધાણાજીરું, ગરમ મસાલો મીઠું નાખી એકદમ મીક્સ કરો હવે બાફેલા વેજીટેબલ ઉમેરો બધું એકદમ મીક્સ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ વેજ. કોલ્હાપુર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. પરાઠા કે પૂરી સાથે સરસ લાગે છે.વેજ. કોલ્હાપુરી મસાલો પણ ઘરે બનાવ્યો છે. તેને સ્ટોર પણ કરી શકાય છે. ફરી સબ્જી બનાવો ત્યારે આ મસાલો વાપરી શકાય છે. Arpita Shah -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#PSRસાંજે ડીનર માં કંઈક ચટપટું, તીખું શાક ખાવાની ઈચ્છા થાય એટલે વેજ કોલ્હાપુરી પંજાબી સબ્જી ખુબ જ સરસ વિકલ્પ છે Pinal Patel -
વેજ. કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EBWeek8Theme8 આ વાનગી મૂળ મહારાષ્ટ્ર ની છે પરંતુ સમગ્ર દેશમાં લોકપ્રિય છે...દરેક રેસ્ટોરન્ટમાં મળતી હોય છે...પણ ઘરે બનાવવી ખૂબ સરળ છે...ગ્રેવીમાં ખડા મસાલા સાથે ફ્રેશ નાળિયેર વપરાય છે.. Sudha Banjara Vasani -
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati)
#EBવેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે. Sachi Sanket Naik -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
પંજાબી ટાઈપ નું શાક બહુ જ ટેસ્ટી,નાન,પરાઠા કે રોટી સાથે ખવાય છે..#EB#week8 Sangita Vyas -
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week 5#Dinner recipe cooksnap challengeમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી સોનલ ગૌરવ સુથારની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ સોનલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EBવેજીટેબલ કોલ્હાપુરી આ ડીશ કોલ્હાપુરની ફેમસ ડીશ છે અને આ એક સ્પાઈસી સબજી છે anudafda1610@gmail.com -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week-5#cookpad gujarati#food festival-5 kailashben Dhirajkumar Parmar -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EBWeek 8વેજ કોલ્હપુરી એક પરંપરાગત મરાઠી વાનગી છે. જેમાં મિક્સ શાકભાજી ને નાળિયેર ની ગ્રેવી માં બનાવવા માં આવે છે. મહારાષ્ટ્ર ઉપરાંત નોર્થ ઇન્ડિયા માં પણ પ્રચલિત છે. Archana Parmar -
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg kolhapuri recipe in Gujarati)
#GA4#week24#cauliflower વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13681106
ટિપ્પણીઓ (3)