બટર પોટેટો (Butter potato Recipe In Gujarati)

Megha Kothari
Megha Kothari @cook_26381563
1/5 Madhu Raw House So..... Wadi Vadodara.

#GA4
#week 1
# delicious

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૫૦ ગ્રામ બટર
  2. ૪ નંગ બટાકા
  3. સ્વાદનુસારમીઠું
  4. ચપટીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને કુકર મા ૩ સીટી વગાડી ને બાફી લો. પછી તેની છાલ કાઢી લો અને તેમાં બટર એડ કરી દો.

  2. 2

    બટાકા અને બટર સરસ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો. અને ભાવે તે પ્રમાણે મરી પાઉડર ઉમેરો.

  3. 3

    હવે તેને ઓવનમાં ત્રણ મિનિટ માટે સરસ ગરમ થવા દો. ગરમ કર્યા બાદ તેને ફરીથી સરસ હલાવી દો. આ વાનગી ખૂબજ સ્વાદિષ્ટ બને છે. અને બાળકોને તો ખૂબ જ ભાવે છે.

  4. 4

    હવે તેને ઝીણી સમારેલી પાર્સલે અથવા એકદમ ઝીણા સમારેલા ધાણા સાથે સર્વ કરો.ધન્યવાદ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Kothari
Megha Kothari @cook_26381563
પર
1/5 Madhu Raw House So..... Wadi Vadodara.
Actually હું લાડુ મોદક અને અથાણા સંભાર સ્પેશિયાલિસ્ટ છું. it's my business.
વધુ વાંચો

Similar Recipes