ટોરાન્ડો પોટેટો(Torendo potato Recipe in Gujarati)

pooja chintan pithva
pooja chintan pithva @cook_26410937

ટોરાન્ડો પોટેટો(Torendo potato Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3બટેટા
  2. 1 ચમચીમેંદો
  3. 1 ચમચીકોર્ન ફ્લોર
  4. નમક સ્વાદાનુસાર
  5. 1/4ચીલી ફ્લેક્સ
  6. 1/4ઓરેગાનો
  7. 3 ચમચીપાણી
  8. ટોરાન્ડો પોટેટો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટા ની વચ્ચે સ્ટીક લગાવી છરી વડે ગોળ ગોળ ફેરવી સ્પ્રિંગ જેવો સેપ આપો

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં મેંદો, કોર્ન ફ્લોર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને નમક સ્વાદ અનુસાર ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી પેસ્ટ બનાવવી

  3. 3

    ત્યારબાદ સ્ટીક મા લગાવેલા બટેટા લઈ તેમાં બનાવેલી પૅસ્ટ ચમચી વડે બટેટા ઉપર લગાવી

  4. 4

    ત્યારબાદ ગરમ તેલમાં તળવા મુકવા હવે આપણા ટોરેન્ડો પોટેટો રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
pooja chintan pithva
pooja chintan pithva @cook_26410937
પર

Similar Recipes