મસાલા વાળા મરચા #GA4 #week2

Vidhi purohit @cook_24956506
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ના બી કાઢી તેને કાપી તેલ ગરમ થાઈ એટલે તેમા હિગં નાખી વધારવા
- 2
તેમા મીઠું તથા હલદી પાઉડર નાખી મરચા ને સાતળી લઈ અને ગેસ ઓફ કરી તેમા મેથી નો સાભાંર ઉપર થી નાખવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બેસન વાળા લાંબા મરચા
#સ્ટફ્ડ#પોસ્ટ2ઘણી બધી જાત ના મરચા ને ભાત ભાત ના મસાલા થી ભરી ને આખા ગુજરાત મા બનાવવા મા આવતા હોય છે. હું બેસન થી ભરેલા લાંબા મરચા ની રેસીપી પોસ્ટ કરી રહી છું. Khyati Dhaval Chauhan -
-
મસાલા વાળા લુરખા
અત્યારે સુકવણી ની સિઝન ચાલુ થઈ છે તો આ સિઝન નું પહેલી સુકવણી બટેટા ને સાબુ દાણાના લુરખા અહીં સૌ રાષ્ટ્રમાં આ બધી સુકવણી ની સિઝન જોરદાર ચાલેછે બટેટાની વેફર ચોખાની મમરી અનેક જાતના પાપડ સાબુદાણાની વેફર મિક્સ દાળની વળી આ રીતે અનેક જાતની ગુજરાતી ઘરોમાં થાયછે તે નો ગમે ત્યારે ઉપયોગ થઈ શકેછે તો આજે હું લાવી છું સાબુદાણાની બટેટાની મસળવાળા લુરખા આ લુરખા ફરળમાં પણ લઈ શકાયછે Usha Bhatt -
પનીર (મસાલા વાળા)
#paneer#yummyજો તમને પનીર ભાવતું હોય તો આજે જ આ રેસિપી ટ્રાય કરો તમે મને જરૂરી યાદ કરશો જ્યારે મસાલાવાળા પનીર બનાવશો. Rinkal Parag -
મીઠા મરચા વાળા થેપલા
સવારે ચા સાથે ગરમ thepla અને અથાણું મળી જાય એટલે લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે . Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
લોટ વાળા મરચા (Lot Vala Marcha Recipe In Gujarati)
7,8 મીનીટ માં બની જાય છે, ટેસ્ટી પણ બને અને ખાઇ શકાય. Rashmi Pomal -
સુકા લોટ વાળા મરચા (Dry flour chili Recipe In Gujarati)
#સાઇડ.આ ગુજરાતી ડિશ નું બહુ ફેમસ છે.મારી દીકરી ને આ ખૂબ જ ભાવે.એકદમ જલદી ને ટેસ્ટી બને છે કોઈ મહેમાન આવે તો આ નવીન લાગે ડિશ માં અને ચણા નાં લોટ ની લગભગ બધી જ વસ્તુ બધા ને ભાવે જ આ કંઇક અલગ ને નવું લાગે.તમે જરૂર બનાવજો. Sweetu Gudhka -
-
-
-
-
-
-
તલ -અજમાં વાળા મસાલા થેપલા
#ટીટાઇમ થેપલા તો ગુજરાતી ઓ ની શાન છે તેના વિના તેનો નાસ્તો અધુરો છે. નાસ્તો તો શું મુસાફરી પણ અધૂરી છે .ગુજરાતી ઓ ને લાંબી મુસાફરી માં પણ થેપલા તો જોઈએ જ. Yamuna H Javani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13691137
ટિપ્પણીઓ