રાઈ વાળા મરચા દહીં વાળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાને ધોઈ એના બિયા કાઢીને મરચાને સુધારી લેવા
- 2
પછી એક પ્લેટમાં મરચાં લેવા તેની અંદર ખાટી કેરીનો મસાલો એડ કરવો પછી તેની અંદર 1 ચમચીદહીં એડ કરી અને હલાવી લેવું
- 3
જે સર્વિંગ બાઉલમાં લઈ ને સર્વ કરો તૈયાર છે રાઈ વાળા મરચા દહીં વાળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરાળી આલુ દહીં વડા (Farali Aloo Dahi VAda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
-
-
-
દહીં વાળા રાઈ વાળા મરચાં (Dahi Rai Vala Marcha Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના અથાણાં ખૂબ જ ભાવે છે. તો હું તેમા પણ વેરિએશન કરતી હોઉં છું . તો આજે મેં અલગ રીતે રાઈ વાળા મરચાં બનાવ્યા છે. Sonal Modha -
કેરી ગાજર મરચા નુ ખાટુ અથાણુ ઈન્સ્ટન્ટ (Keri Gajar Marcha Khatu Athanu Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
લસણીયા શક્કરિયા દહીં વાળા
#ડીનર#પોસ્ટ1શક્કરિયા ને લગભગ બધા શિરો અથવા સેકી ને ખાવાનું પસંદ કરતા હોય છે. અથવા ચેવડા મા કે ઓવેન મા બેક કરી ને. આજે મેં શક્કરિયા નું તીખું દહીં વાળું શાક બનાવ્યું છે. જે ખાવા મા સરસ ખટ્ટમીઠું અને લસણિયું ટેસ્ટી લાગે છે. જુવાર ના રોટલા જોડે આ શાક ખાવાની બઉ મઝા આવે છે. જોડે છાસ મરચા અથાણું મળી જાય તો તો પૂછવું જ સુ Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
મેંગો શીકંજી (Mango Shikanji Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૮ Ketki Dave -
-
-
-
-
રાઈ વાળા મરચા નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
#winter kitchen challenge#WK1 શિયાળા માં રાઈ વાળા લાલ,લીલા મરચા નું અથાણું ખુબ ભાવે છે.અને ઠંડી માં ભૂખ ઉઘાડે છે. Varsha Dave -
દહીં વાળા મગ
#લીલીમગ ખુબ પ્રોટીન થી ભરપૂર હોય છે મારાં ઘરે તો બુધવારે મગ અચૂક બને. આજે દહીં વાળા ખાટાં મગ બનાવ્યા છે. Daxita Shah -
-
-
રાઈ વાળા મરચાં નું અથાણું
વિન્ટર સ્પેશ્યલ રેસીપી#Week 1શિયાળા માં આ રાઈ વાળા મરચાં નું અથાણું ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16721123
ટિપ્પણીઓ