મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ નાખો તતડે એટલે હીંગ નાખો ડુંગળી ઉમેરી સાંતળો લીલુ મરચુ શીંગદાણા સાંતળો હવે તેમા મમરા ઉમેરો મીઠું ઘાણાજીરુ હળદર લાલમરચુ ઉમેરો બરાબર મિક્સ કરો કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને બરાબર હલાવી લો ગેસ બંધ કરો ગરમ સર્વ કરો કોથમીર થી ગાર્નિશ કરો તૈયાર છે ટેસ્ટી મમરા ની ચટપટી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મમરા ની ચટપટી
સાંજે ચા સાથે બિસ્કિટ, કેક સિવાય કોઈ ગરમ નાસ્તો કરવો હોય તો મમરા ની ચટપટી બેસ્ટ ઓપ્શન છે.. ઝડપ થી થઈ જાય છે અને સ્ટમક ફૂલ ફિલિંગ પણ આવે છે..તૈયાર થઈ ગયા પછી એટલું સરસ કલરફૂલ લાગે છે કે ના ખાવું હોય એને પણ મન થઇ જાય.. Sangita Vyas -
-
-
-
-
-
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16536944
ટિપ્પણીઓ