મમરા ની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડૂંગળી અને ટામેટાં અને લીલા મરચા ઝીણા સમારવા. બટાકા ને બાફી ને ઝીણા સમારવા.દાળીયા નો ભૂકો કરવો. ખારી શીંગ ના ફોતરા કાઢી ને ભૂકો કરવો.
- 2
મમરા ને થોડા સમય પહેલા પલાળવા અને ચાળણી માં કાઢવા.
- 3
ત્યાર બાદ એક કડાઈમાં તેલ નાખી ને ગરમ કરવુ.તેમાં તલ, તજ-લવિંગ, મીઠો લીમડો, હળદર, મરચા અને ડુંગળી નાખવા.૨ મીનીર પછી ટામેટાં ઉમેરી ને મિક્સ કરવુ.
- 4
૫ મિનીટ પછી બટાકા, દાળિયા, શીંગ નો ભૂકો નાખવો. મમરા નાખવા.બાકીના મસાલા નાખી ને મિક્સ કરવુ.તો ત્યાર છે ગરમ ગરમ મમરા ની ચટપટી.તેને એક પ્લેટ સર્વ કરો ઉપર ઝીણી સમારેલી કોથમીર નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મમરા ની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
#RC1જયારે પણ ભુખ લાગે છે ત્યારે ફટાફટ થાય તેવી ચટપટી યાદ આવે છે. Jenny Shah -
-
-
-
જૈન મમરા ની ચટપટી ઈન્સ્ટન્ટ રેસિપી (Jain Mamara Chatpati Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mins Sneha Patel -
મમરા ની ચટપટી(Mamra chatpati recipe in gujarati)
મમરા ની ચટપટી સવારે અને બપોરના ચટપટો નાસ્તો Nidhi Doshi -
મમરા ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
#PS#cookpadinida#cookpadgujaratiમમરા ચટપટી અથવા સૂકી ભેળ એ એક ખુબજ સરળ અને લોકો ની માં પસંદ ડીશ છે. સાંજ ની નાની નાની ભૂખ માટે આ એક પરફેક્ટ ડીશ છે. ખુબજ ઓછી સામગ્રી થી બની જતી આ સ્વાદિષ્ટ રેસીપી ની મજા માણો. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
મમરા ની ચટપટી (mamra ni chatpati recipe in gujarati)
#ફટાફટમમરાની ઉસડી ઝટપટ બની જાય અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે. Yogita Pitlaboy -
મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#COOKPADGUJ#COOKPADINDIA એકદમ ઓછા સમયમાં અને ટેસ્ટી ગરમ નાસ્તો મમરા ની ચટપટી મારા બાળકો ની ફેવરીટ છે.ઘર માં રહેલી સામગ્રી થી જ ફટાફટ બની જાય છે. Shweta Shah -
-
-
મમરા ની ચટપટી
સાંજે ચા સાથે બિસ્કિટ, કેક સિવાય કોઈ ગરમ નાસ્તો કરવો હોય તો મમરા ની ચટપટી બેસ્ટ ઓપ્શન છે.. ઝડપ થી થઈ જાય છે અને સ્ટમક ફૂલ ફિલિંગ પણ આવે છે..તૈયાર થઈ ગયા પછી એટલું સરસ કલરફૂલ લાગે છે કે ના ખાવું હોય એને પણ મન થઇ જાય.. Sangita Vyas -
-
-
મમરા ની ચટપટી (Mamra Ni Chatpati Recipe In Gujarati)
#ફટાફટસવારના નાસ્તામાં શું બનાવ્યું રોજનો પ્રશ્ન હોય છે મમરા નો ઉપયોગ કરીને હેલ્ધી વર્ઝન બનાવ્યું છે ઇઝી અને ફટાફટ બની જાય Khushboo Vora -
-
ચટપટી મૂડી મમરા(Chatpati Mudi Mamra Recipe In Gujarati)
#ફટાફટચટપટી એ જલ્દી બનતો નાસ્તો છે જે મમરા અને ટમેટાની મદદથી બનાવવામાં આવે છે જ્યારે પણ ગરમા ગરમ કઇક ખાવાં નું મન થાય એટલે જરૂર થી આ નાસ્તો બનાવીને ટ્રાય કરજો Sonal Shah -
ચટપટી ભેળ(chatpati bhel recipe in gujarati)
#સાતમભેળ એટલે નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવે.મે સાતમના કોન્ટેસ્ટ માટે ભેળ બનાવી છે આપણે મમરા વઘારીને રાખી લઈએ તો સાતમના દિવસે બસ મિક્સ કરવાનું રહેશે.બહુ ચટપટી અને સરસ લાગે છે. Roopesh Kumar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14964803
ટિપ્પણીઓ (4)