પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)

Zarna Jariwala
Zarna Jariwala @zarna_123
Surat

પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2વ્યક્તિ
  1. 1 કપપાલકની પેસ્ટ
  2. 1મોટી ડુંગળી સમારેલી
  3. 2મધ્યમ ટામેટાં ની પેસ્ટ
  4. 1/4 ટે સ્પૂન લીલું મરચું ની પેસ્ટ
  5. 50 ગ્રામપનીર
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 5 કળી લસણ ની પેસ્ટ
  8. 1/8 ટે સ્પૂન ગરમ મસાલા
  9. 1 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ગરમ પાણી મા બાફી ક્રશ કરી લેવી. પેન માં તેલ મુકી તેમા લસણ અને ડુંગળી નાખો.ડુંગળી નો રંગ બદલો થાઈ પાળી ટામેટાં પેસ્ટ નાખો.

  2. 2

    તેલ છુટી પેડે એટલે મસાલા નાખી દેવ.પનીર ને 2 ચમચી તેલ મા ફ્રાય કરી લેવા

  3. 3

    પનીર નાખી 1//4 કપ પાણી નાખી થાવા દેવુ. માલ nી નાખી ગેસ બંધ કરનાર દેવ.

  4. 4

    સરળ અને સ્વાદિષ્ટ સબજી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarna Jariwala
Zarna Jariwala @zarna_123
પર
Surat
I love cooking .. I cook food with love 😘
વધુ વાંચો

Similar Recipes