રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં પાણી લઈ તેને ઉકળવા દેવું પછી તેમાં બે ચમચી તેલ નાખી ગરમ કરી નુડલ્સ નાખી દેવા તે બરોબર થઈ જાય પછી તેને કાઢી લેવા તેની પર ઠંડુ પાણી નાખવો
- 2
ત્યારબાદ નુડલ્સ થઈ જાય પછી તેને કાઢી લઇ તેના પર ઠંડું પાણી રેડી દેવું ત્યારબાદ બીજું પેન લઇ તેમાં તેલ મૂકી ડુંગળી સાંતળવી
- 3
ત્યારબાદ તેમાં વટાણા કેપ્સીકમ અને ટામેટા નાંખી સાંતળવું તે બરોબર સંતળાઈ જાય પછી તેમાં નૂડલ્સ નાખી બરોબર મિક્સ કરવા
- 4
પછી તેમાં બે ચમચી સોયા સોસ 1/4 ચમચી વિનેગર 1/4 ચમચી ગ્રીન ચીલી સોસ 1/4 ચમચી રેડ ચીલી સોસ નાખવો
- 5
ત્યારબાદ તેને બરોબર મિક્સ કરવો પછી તેમાં નુડલ્સ મસાલા જે આવે છે તે ઉમેરવું ત્યારબાદ પાંચ મિનિટ થવા દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #Week2 #Noodelsનૂડલ્સ અને વેજીટેબલના સંગાથે હકકા નૂડલ્સ. આદુ-લસણ અને સોસીસના સથવારે બની સ્પાઈસી અને ટેન્ગી ચાઈનીઝ વાનગી. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
-
-
-
-
-
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
-
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#MBR1#Week1 હક્કા નૂડલ્સ ઘરે બનાવવા અને ગરમા ગરમ ખાવાની મજા જ કંઈક ઔર છે.. તમને ભાવતાં વેજીટેબલ અને સોસ સાથે ફટાફટ તૈયાર થઇ જાય.. Sunita Vaghela -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#RB3#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2#post2#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ bijal muniwala -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13706221
ટિપ્પણીઓ (5)