નૂડલ્સ (Noodles Recipe In Gujarati)

Bansi Barai
Bansi Barai @Banu8530
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ નૂડલ્સ
  2. 1/2સમારેલી કોબીજ
  3. 1મરચું
  4. 1સમારેલી ડુંગળી
  5. 3 ટેબલ સ્પૂનસોયા સોસ
  6. 4 ટેબલ સ્પૂનરેડ ચીલી સોસ
  7. ટોમેટો કેચઅપ
  8. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા એક બાઉલ માં પાણી લઈ નૂડલ્સ બાફી લેવાના.

  2. 2

    બફાઈ જાય એટલે તેને એક બાઉલ માં કાઢી લેવા.

  3. 3

    પછી એક પેન માં તેલ મૂકી ને તેમાં કોબી, મરચું, ડુંગળી નાખી હલાવવું.

  4. 4

    પછી તેમાં સોયા સોસ,રેડ ચીલી સોસ અને ટોમેટો સોસ નાખી તેને હલાવી લેવું.

  5. 5

    પછી તેમાં નુડલ્સ નો મસાલો નાખી હલાવી લેવું

  6. 6

    હવે તેમાં નૂડલ્સ નાખી મિક્સ કરી લેવું.તો તૈયાર છે આપડા નૂડલ્સ.

  7. 7

    તેને એક પ્લેટ માં લઇ સર્વ કરી દેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

Similar Recipes