પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં જીરું અને હિંગ નાખો. પછી તેમાં કાંદા ની પ્યુરી નાખો અને ત્રણથી ચાર મિનિટ થવા દો. હવે હવે તેમાં ટમેટાની પ્યુરી નાખી મિક્સ કરો.
- 2
હવે તેમાં ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, હળદર, મરચું નાખી સારી રીતે મિક્સ કરો. હવે ઠાકર નાખી બે-ત્રણ મિનિટ માટે ચઢવા દો.
- 3
હવે તેમાં કાજુની પેસ્ટ અને કસુરી મેથી નાખી મિક્સ કરી બે મિનિટ માટે ચઢવા દો. આવી તેમાં મલાઈ અને થોડા પનીરના ટુકડા અને થોડુંક પનીર છીણીને નાંખી દો. હવે તેમાં પાંચ થી છ ચમચી પાણી નાખી મિક્સ કરી ૨થી ૩ મિનિટ માટે ચઢવા દો. હવે તેમાં ધાણા નાખી સર્વ કરો.
- 4
તો તૈયાર છે આપણું પનીર ભુરજી. તમે આ શાકને પરોઠા કા રોટલી સાથે પરોસો શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પનીર ભુરજી( Paneer bhurji recipe in Gujarati
પનીરની સબ્જી બધાને ખૂબ ભાવતી હોય છે એમાં પણ ગ્રેવી કરીને બનાવીએ તો વધુ સ્વાદિષ્ટ લાગે છે સાથે સ્ટફ કુલચા બહુ સરસ લાગે છે#trend Rajni Sanghavi -
-
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુરજી એ એક પંજાબી શાક છે. જે નાના - મોટા સહુને ભાવે એવું શાક છે. મારી દિકરી ની ખૂબજ ભાવતી આ ડીશ છે.#trend2 Vibha Mahendra Champaneri -
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR પંજાબી સબ્જી નું નામ સાંભળતા જ આપને બધાને હોટલ ની યાદ આવી જાય મારા ઘરમાં બધાને પનીર ભુરજી ફેવરિટ છે એટલે હું તો ઓલવેઝ ઘરે જ બનાવું છું આ રીતે પનીર ભુરજી બનાવજો ખૂબ જ સરસ બનશે Bhavisha Manvar -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
-
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
શાહી પનીર (Shahi paneer Recipe in Gujarati)
#GA4#week17#Shahi Paneer#post.2રેસીપી નંબર 158.પનીરની સબ્જી દરેક ને ભાવતી સબ્જી છે. પનીરની સબ્જી નાનાથી મોટા દરેક ને પસંદ હોય છે ઘરે પનીર બનાવી અને શાહી પનીર સબ્જી મેં બનાવીછે Jyoti Shah -
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
-
પનીર લીલા ચણા કોફતા કરી જૈન (Paneer Green Cheakpea Kofta Curry Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#જૈન#લીલાંચણા#કોફતા #SJR#SABJI#ત્રિરંગા#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13722481
ટિપ્પણીઓ (4)